"તમારો પિન દાખલ કરો"
"પિન દાખલ કરો"
"તમારી પૅટર્ન દાખલ કરો"
"પૅટર્ન દોરો"
"તમારો પાસવર્ડ દાખલ કરો"
"પાસવર્ડ દાખલ કરો"
"અમાન્ય કાર્ડ."
"ચાર્જ થઈ ગયું"
"%s • વાયરલેસથી ચાર્જિંગ"
"%s • ચાર્જિંગ"
"%s • ચાર્જિંગ"
"%s • ઝડપથી ચાર્જિંગ"
"%s • ધીમેથી ચાર્જિંગ"
"%s • બૅટરીની સુરક્ષા કરવા માટે, ચાર્જિંગ ઑપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે"
"%s • ચાર્જિંગ ઍક્સેસરીમાં સમસ્યા"
"અનલૉક કરવા માટે મેનૂ દબાવો."
"નેટવર્ક લૉક થયું"
"કોઈ સિમ કાર્ડ નથી"
"સિમ કાર્ડ ઉમેરો."
"સિમ કાર્ડ ખૂટે છે અથવા વાંચી શકાય એવું નથી. સિમ કાર્ડ ઉમેરો."
"ઉપયોગમાં ન લઈ શકાતું સિમ કાર્ડ."
"તમારું સિમ કાર્ડ કાયમ માટે નિષ્ક્રિય કરવામાં આવ્યું છે.\n બીજા સિમ કાર્ડ માટે તમારા વાયરલેસ સેવા પ્રદાતાનો સંપર્ક કરો."
"સિમ કાર્ડ લૉક કરેલું છે."
"સિમ કાર્ડ PUK-લૉક કરેલું છે."
"સિમ કાર્ડ અનલૉક કરી રહ્યાં છીએ…"
"પિન ક્ષેત્ર"
"ઉપકરણનો પાસવર્ડ"
"સિમ પિન ક્ષેત્ર"
"સિમ PUK ક્ષેત્ર"
"ડિલીટ કરો"
"eSIMને અક્ષમ કરો"
"ઇ-સિમ બંધ કરી શકાતું નથી"
"એક ભૂલને લીધે ઇ-સિમ બંધ કરી શકાતું નથી."
"દાખલ કરો"
"ખોટી પૅટર્ન"
"ખોટી પૅટર્ન. ફરી પ્રયાસ કરો."
"ખોટો પાસવર્ડ"
"ખોટો પાસવર્ડ. ફરી પ્રયાસ કરો."
"ખોટો પિન"
"ખોટો પિન. ફરી પ્રયાસ કરો."
"અથવા ફિંગરપ્રિન્ટ વડે અનલૉક કરો"
"ફિંગરપ્રિન્ટ ઓળખી શકાઈ નથી"
"ચહેરો ન ઓળખાયો"
"ફરી પ્રયાસ કરો અથવા પિન દાખલ કરો"
"ફરી પ્રયાસ કરો અથવા પાસવર્ડ દાખલ કરો"
"ફરી પ્રયાસ કરો અથવા પૅટર્ન દોરો"
"અનેક પ્રયાસો પછી પિન આવશ્યક છે"
"અનેક પ્રયાસો પછી પાસવર્ડ આવશ્યક છે"
"અનેક પ્રયાસો પછી પૅટર્ન આવશ્યક છે"
"પિન અથવા ફિંગરપ્રિન્ટ વડે અનલૉક કરો"
"પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ વડે અનલૉક કરો"
"પૅટર્ન અથવા ફિંગરપ્રિન્ટ વડે અનલૉક કરો"
"વધારાની સુરક્ષા માટે, ઑફિસની પૉલિસી અનુસાર ડિવાઇસ લૉક કરવામાં આવ્યું"
"પિન પછી પાસવર્ડ આવશ્યક છે"
"લૉકડાઉન પછી પાસવર્ડ આવશ્યક છે"
"પૅટર્ન પછી પાસવર્ડ આવશ્યક છે"
"જ્યારે ડિવાઇસ ઉપયોગમાં ન હોય ત્યારે અપડેટ ઇન્સ્ટૉલ કરવામાં આવશે"
"વધારાની સુરક્ષા આવશ્યક છે. થોડા સમય માટે પિનનો ઉપયોગ થયો નથી."
"વધારાની સુરક્ષા આવશ્યક છે. થોડા સમય માટે પાસવર્ડનો ઉપયોગ થયો નથી."
"વધારાની સુરક્ષા આવશ્યક છે. થોડા સમય માટે પૅટર્નનો ઉપયોગ થયો નથી."
"વધારાની સુરક્ષા આવશ્યક છે. થોડા સમય માટે ડિવાઇસ અનલૉક થયું નથી."
"ફેસ વડે અનલૉક કરી શકાતું નથી. ઘણા બધા પ્રયાસો કર્યા."
"ફિંગરપ્રિન્ટ વડે અનલૉક કરી શકાતું નથી. ઘણા બધા પ્રયાસો કર્યા."
"ટ્રસ્ટ એજન્ટ ઉપલબ્ધ નથી"
"ખોટા પિન વડે ઘણા બધા પ્રયાસો કર્યા"
"ખોટી પૅટર્ન વડે ઘણા બધા પ્રયાસો કર્યા"
"ખોટા પાસવર્ડ વડે ઘણા બધા પ્રયાસો કર્યા"
"{count,plural, =1{# સેકન્ડમાં ફરી પ્રયાસ કરો.}one{# સેકન્ડમાં ફરી પ્રયાસ કરો.}other{# સેકન્ડમાં ફરી પ્રયાસ કરો.}}"
"સિમ પિન દાખલ કરો"
"\"%1$s\" માટે સિમ પિન દાખલ કરો."
"%1$s મોબાઇલ સેવા વગર ઉપકરણનો ઉપયોગ કરવા માટે ઇ-સિમને બંધ કરો."
"સિમ હમણાં અક્ષમ કરેલ છે. ચાલુ રાખવા માટે PUK કોડ દાખલ કરો. વિગતો માટે કૅરિઅરનો સંપર્ક કરો."
"સિમ \"%1$s\" હમણાં અક્ષમ કરેલ છે. ચાલુ રાખવા માટે PUK કોડ દાખલ કરો. વિગતો માટે કૅરિઅરનો સંપર્ક કરો."
"જોઈતો પિન કોડ દાખલ કરો"
"જોઈતા પિન કોડની પુષ્ટિ કરો"
"સિમ કાર્ડ અનલૉક કરી રહ્યાં છીએ…"
"4 થી 8 સંખ્યાનો હોય તેવો એક પિન લખો."
"PUK કોડ 8 કે તેનાથી વધુ સંખ્યાનો હોવો જોઈએ."
"તમારો પિન તમે %1$d વખત ખોટી રીતે લખ્યો છે. \n\n%2$d સેકન્ડમાં ફરીથી પ્રયાસ કરો."
"તમારો પાસવર્ડ તમે %1$d વખત ખોટી રીતે લખ્યો છે. \n\n%2$d સેકંડમાં ફરીથી પ્રયાસ કરો."
"તમારી અનલૉક પૅટર્ન તમે %1$d વખત ખોટી રીતે દોરી છે. \n\n%2$d સેકન્ડમાં ફરીથી પ્રયાસ કરો."
"ખોટો સિમ પિન કોડ, તમારે હવે તમારું ઉપકરણ અનલૉક કરવા માટે તમારા કૅરીઅરનો સંપર્ક કરવો આવશ્યક છે."
"{count,plural, =1{સિમ કાર્ડનો ખોટો પિન કોડ, તમને તમારું ડિવાઇસ અનલૉક કરવા માટે તમારા મોબાઇલ ઑપરેટરનો સંપર્ક કરવાની જરૂર પડે, તે પહેલાં તમારી પાસે # પ્રયાસ બાકી છે.}one{સિમ કાર્ડનો ખોટો પિન કોડ, તમારી પાસે # પ્રયાસ બાકી છે. }other{સિમ કાર્ડનો ખોટો પિન કોડ, તમારી પાસે # પ્રયાસ બાકી છે. }}"
"સિમ અનુપયોગી છે. તમારા કૅરિઅરનો સંપર્ક કરો."
"{count,plural, =1{સિમ કાર્ડનો ખોટો PUK કોડ, સિમ કાર્ડ કાયમ માટે બિનઉપયોગી બની જાય, એ પહેલાં તમારી પાસે # પ્રયાસ બાકી છે.}one{સિમ કાર્ડનો ખોટો PUK કોડ, સિમ કાર્ડ કાયમ માટે બિનઉપયોગી બની જાય, એ પહેલાં તમારી પાસે # પ્રયાસ બાકી છે.}other{સિમ કાર્ડનો ખોટો PUK કોડ, સિમ કાર્ડ કાયમ માટે બિનઉપયોગી બની જાય, એ પહેલાં તમારી પાસે # પ્રયાસ બાકી છે.}}"
"સિમ પિન ઑપરેશન નિષ્ફળ થયું!"
"સિમ PUK ઓપરેશન નિષ્ફળ થયું!"
"ઇનપુટ પદ્ધતિ સ્વિચ કરો"
"એરપ્લેન મોડ"
"ડિવાઇસ ફરી ચાલુ થયા પછી પૅટર્ન આવશ્યક છે"
"ડિવાઇસ ફરી ચાલુ થયા પછી પિન આવશ્યક છે"
"ડિવાઇસ ફરી ચાલુ થયા પછી પાસવર્ડ આવશ્યક છે"
"વધારાની સુરક્ષા માટે, તેના બદલે પૅટર્નનો ઉપયોગ કરો"
"વધારાની સુરક્ષા માટે, તેના બદલે પિનનો ઉપયોગ કરો"
"વધારાની સુરક્ષા માટે, તેના બદલે પાસવર્ડનો ઉપયોગ કરો"
"વ્યવસ્થાપકે ઉપકરણ લૉક કરેલું છે"
"ઉપકરણ મેન્યુઅલી લૉક કર્યું હતું"
"ઓળખાયેલ નથી"
"ફેસ અનલૉક વાપરવા સેટિંગમાં કૅમેરા ઍક્સેસ ચાલુ કરો"
"{count,plural, =1{સિમ કાર્ડનો પિન દાખલ કરો. તમને તમારું ડિવાઇસ અનલૉક કરવા માટે તમારા મોબાઇલ ઑપરેટરનો સંપર્ક કરવાની જરૂર પડે, તે પહેલાં તમારી પાસે # પ્રયાસ બાકી છે.}one{સિમ કાર્ડનો પિન દાખલ કરો. તમારી પાસે # પ્રયાસ બાકી છે.}other{સિમ કાર્ડનો પિન દાખલ કરો. તમારી પાસે # પ્રયાસ બાકી છે.}}"
"{count,plural, =1{સિમ કાર્ડ બંધ કરેલું છે. ચાલુ રાખવા માટે PUK કોડ દાખલ કરો. સિમ કાર્ડ કાયમ માટે બિનઉપયોગી બની જાય, એ પહેલાં તમારી પાસે # પ્રયાસ બાકી છે. વિગતો માટે મોબાઇલ ઑપરેટરનો સંપર્ક કરો.}one{સિમ કાર્ડ બંધ કરેલું છે. ચાલુ રાખવા માટે PUK કોડ દાખલ કરો. સિમ કાર્ડ કાયમ માટે બિનઉપયોગી બની જાય, એ પહેલાં તમારી પાસે # પ્રયાસ બાકી છે. વિગતો માટે મોબાઇલ ઑપરેટરનો સંપર્ક કરો.}other{સિમ કાર્ડ બંધ કરેલું છે. ચાલુ રાખવા માટે PUK કોડ દાખલ કરો. સિમ કાર્ડ કાયમ માટે બિનઉપયોગી બની જાય, એ પહેલાં તમારી પાસે # પ્રયાસ બાકી છે. વિગતો માટે મોબાઇલ ઑપરેટરનો સંપર્ક કરો.}}"
"ડિફૉલ્ટ"
"બબલ"
"એનાલોગ"
"ચાલુ રાખવા માટે તમારા ડિવાઇસને અનલૉક કરો"
"પછીથી અપડેટ ઇન્સ્ટૉલ કરવા માટે પિન દાખલ કરો"
"પછીથી અપડેટ ઇન્સ્ટૉલ કરવા માટે પાસવર્ડ દાખલ કરો"
"પછીથી અપડેટ ઇન્સ્ટૉલ કરવા માટે પૅટર્ન દોરો"
"ડિવાઇસ અપડેટ કર્યું. ચાલુ રાખવા માટે પિન દાખલ કરો."
"ડિવાઇસ અપડેટ કર્યું. ચાલુ રાખવા માટે પાસવર્ડ દાખલ કરો."
"ડિવાઇસ અપડેટ કર્યું. ચાલુ રાખવા માટે પૅટર્ન દોરો."