"સિસ્ટમ UI" "બૅટરી સેવર ચાલુ કરીએ?" "તમારી પાસે %s બૅટરી બાકી છે. બૅટરી સેવર ઘેરી થીમની સુવિધા ચાલુ કરે છે, બૅકગ્રાઉન્ડ પ્રવૃત્તિ પ્રતિબંધિત કરે છે અને નોટિફિકેશન વિલંબે મોકલે છે." "બૅટરી સેવર ઘેરી થીમની સુવિધા ચાલુ કરે છે, બૅકગ્રાઉન્ડ પ્રવૃત્તિ પ્રતિબંધિત કરે છે અને નોટિફિકેશન વિલંબે મોકલે છે." "%s બાકી" "USB મારફતે ચાર્જ કરી શકતા નથી" "તમારા ઉપકરણ સાથે આવેલ ચાર્જરનો ઉપયોગ કરો" "બૅટરી સેવર ચાલુ કરીએ?" "બૅટરી સેવર વિશે" "ચાલુ કરો" "ચાલુ કરો" "ના, આભાર" "ઑટો રોટેટ સ્ક્રીન" "%2$sના ઍક્સેસ માટે %1$sને મંજૂરી આપીએ?" "%1$sને %2$s ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?\nઆ ઍપને રેકૉર્ડ કરવાની પરવાનગી આપવામાં આવી નથી પરંતુ તે આ USB ડિવાઇસ મારફત ઑડિયો કૅપ્ચર કરી શકે છે." "%2$sના ઍક્સેસ માટે %1$sને મંજૂરી આપીએ?" "%2$sને હૅન્ડલ કરવા માટે %1$sને ખોલીએ?" "આ ઍપને રેકોર્ડ કરવાની પરવાનગી આપવામાં આવી નથી પરંતુ તે આ USB ડિવાઇસ મારફતે ઑડિયો કૅપ્ચર કરી શકે છે. આ ડિવાઇસ સાથે %1$sનો ઉપયોગ કરવાથી કૉલ, નોટિફિકેશન અને અલાર્મ ન સંભળાય તેમ બની શકે." "આ ડિવાઇસ સાથે %1$sનો ઉપયોગ કરવાથી કૉલ, નોટિફિકેશન અને અલાર્મ ન સંભળાય તેમ બની શકે." "%2$sના ઍક્સેસ માટે %1$sને મંજૂરી આપીએ?" "%2$sને હૅન્ડલ કરવા માટે %1$sને ખોલીએ?" "%2$sને હેન્ડલ કરવા માટે %1$s ખોલીએ?\nઆ ઍપને રેકૉર્ડ કરવાની પરવાનગી આપવામાં આવી નથી પરંતુ તે આ USB ડિવાઇસ મારફત ઑડિયો કૅપ્ચર કરી શકે છે." "%2$sને હૅન્ડલ કરવા માટે %1$sને ખોલીએ?" "કોઈપણ ઇન્સ્ટોલ કરેલી ઍપ્લિકેશનો આ USB ઍક્સેસરી સાથે કામ કરતી નથી. આ ઍક્સેસરી વિશે %1$s પર વધુ જાણો." "USB ઍક્સેસરી" "જુઓ" "જ્યારે %2$s કનેક્ટેડ હોય ત્યારે %1$sને હંમેશા ખોલો" "જ્યારે %2$s કનેક્ટેડ હોય ત્યારે %1$sને હંમેશા ખોલો" "USB ડિબગિંગને મંજૂરી આપીએ?" "કમ્પ્યુટરની RSA મુખ્ય ફિંગરપ્રિન્ટ આ છે:\n%1$s" "હંમેશા આ કમ્પ્યુટરથી મંજૂરી આપો" "મંજૂરી આપો" "USB ડીબગિંગની મંજૂરી નથી" "હાલમાં આ ડિવાઇસમાં સાઇન ઇન થયેલા વપરાશકર્તા USB ડિબગિંગ ચાલુ કરી શકતા નથી. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે કોઈ ઍડમિન વપરાશકર્તા પર સ્વિચ કરો." "શું તમે સિસ્ટમની ભાષા બદલીને %1$s કરવા માગો છો?" "બીજા ડિવાઇસ દ્વારા સિસ્ટમની ભાષા બદલવાની વિનંતી કરવામાં આવી છે" "ભાષા બદલો" "વર્તમાન ભાષા રાખો" "આ નેટવર્ક પર વાયરલેસ ડિબગીંગની મંજૂરી આપીએ?" "નેટવર્કનું નામ (SSID)\n%1$s\n\nવાઇ-ફાઇ ઍડ્રેસ (BSSID)\n%2$s" "આ નેટવર્ક પર હંમેશા મંજૂરી આપો" "મંજૂરી આપો" "વાયરલેસ ડિબગીંગની મંજૂરી નથી" "હાલમાં આ ડિવાઇસમાં સાઇન ઇન થયેલા વપરાશકર્તા વાયરલેસ ડિબગીંગ ચાલુ કરી શકતા નથી. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે કોઈ ઍડમિન વપરાશકર્તા પર સ્વિચ કરો." "USB પોર્ટ બંધ કરવામાં આવ્યો છે" "પ્રવાહી અથવા ધૂળથી તમારા ડિવાઇસનું રક્ષણ કરવા માટે, USB પોર્ટ બંધ કરવામાં આવ્યો છે અને કોઈ ઍક્સેસરી શોધશે નહીં.\n\nજ્યારે ફરીથી USB પોર્ટને ઉપયોગમાં લેવાનું સુરક્ષિત હશે ત્યારે તમને નોટિફિકેશન આપવામાં આવશે." "ચાર્જર અને ઍક્સેસરીની ઓળખ માટે USB પોર્ટ ચાલુ કર્યું" "USB ચાલુ કરો" "વધુ જાણો" "સ્ક્રીનશૉટ" "એક્સટેન્ડ અનલૉકની સુવિધા બંધ કરવામાં આવી" "છબી મોકલી" "સ્ક્રીનશોટ સાચવી રહ્યું છે…" "ઑફિસની પ્રોફાઇલમાં સ્ક્રીનશૉટ સાચવી રહ્યાં છીએ…" "સ્ક્રીનશૉટ સાચવ્યો" "સ્ક્રીનશૉટ સાચવી શક્યાં નથી" "સ્ક્રીનશૉટ સાચવવામાં આવે તે પહેલાં ડિવાઇસને અનલૉક કરવું જરૂરી છે" "ફરીથી સ્ક્રીનશૉટ લેવાનો પ્રયાસ કરો" "સ્ક્રીનશૉટ સાચવી શકાતો નથી" "ઍપ્લિકેશન કે તમારી સંસ્થા દ્વારા સ્ક્રીનશૉટ લેવાની મંજૂરી નથી" "તમારા IT ઍડમિન દ્વારા સ્ક્રીનશૉટ લેવાની સુવિધા બ્લૉક કરવામાં આવી છે" "ફેરફાર કરો" "સ્ક્રીનશૉટમાં ફેરફાર કરો" "સ્ક્રીનશૉટ શેર કરો" "વધુ કૅપ્ચર કરો" "સ્ક્રીનશૉટ છોડી દો" "ઑફિસની પ્રોફાઇલનો મેસેજ છોડી દો" "સ્ક્રીનશૉટનો પ્રીવ્યૂ" "ઉપરની સીમા %1$d ટકા" "નીચેની સીમા %1$d ટકા" "ડાબી બાજુની સીમા %1$d ટકા" "જમણી બાજુની સીમા %1$d ટકા" "ઑફિસની પ્રોફાઇલમાં %1$sમાં સાચવવામાં આવ્યો" "ફાઇલો" "%1$s દ્વારા આ સ્ક્રીનશૉટ લેવાયાની ભાળ મેળવવામાં આવી." "%1$s અને કામ કરતી અન્ય ઍપ દ્વારા આ સ્ક્રીનશૉટ લેવાયાની ભાળ મેળવવામાં આવી." "નોંધમાં ઉમેરો" "સ્ક્રીન રેકોર્ડર" "સ્ક્રીન રેકૉર્ડિંગ ચાલુ છે" "સ્ક્રીન રેકોર્ડિંગ સત્ર માટે ચાલુ નોટિફિકેશન" "રેકોર્ડિંગ શરૂ કરીએ?" "જ્યારે તમે રેકોર્ડ કરી રહ્યાં હો, ત્યારે તમારી સ્ક્રીન પર દેખાતી હોય કે તમારા ડિવાઇસ પર ચલાવવામાં આવતી હોય તેવી કોઈપણ વસ્તુનો ઍક્સેસ Android પાસે હોય છે. તેથી પાસવર્ડ, ચુકવણીની વિગતો, મેસેજ, ફોટા અને ડિવાઇસ પર વાગી રહેલા ઑડિયો તથા વીડિયો જેવી બાબતોને લઈને સાવચેત રહો." "જ્યારે તમે કોઈ ઍપ રેકોર્ડ કરી રહ્યાં હો, ત્યારે તે ઍપ પર બતાવવામાં કે ચલાવવામાં આવતી હોય તેવી બધી વસ્તુનો ઍક્સેસ Android પાસે હોય છે. તેથી પાસવર્ડ, ચુકવણીની વિગતો, મેસેજ, ફોટા અને ડિવાઇસ પર વાગી રહેલા ઑડિયો તથા વીડિયો જેવી બાબતોને લઈને સાવચેત રહો." "રેકોર્ડિંગ શરૂ કરો" "ઑડિયો રેકોર્ડ કરો" "ડિવાઇસનો ઑડિયો" "મ્યુઝિક, કૉલ અને રિંગટોન જેવા તમારા ડિવાઇસના સાઉન્ડ" "માઇક્રોફોન" "ડિવાઇસનો ઑડિયો અને માઇક્રોફોન" "શરૂ કરો" "સ્ક્રીનને રેકૉર્ડ કરી રહ્યાં છીએ" "સ્ક્રીન અને ઑડિયોને રેકોર્ડ કરી રહ્યાં છીએ" "સ્ક્રીન પર ટચ બતાવો" "રોકો" "શેર કરો" "સ્ક્રીન રેકોર્ડિંગ સાચવ્યું" "જોવા માટે ટૅપ કરો" "સ્ક્રીન રેકોર્ડિંગ સાચવવામાં ભૂલ આવી" "સ્ક્રીનને રેકૉર્ડ કરવાનું શરૂ કરવામાં ભૂલ" "પૂર્ણ સ્ક્રીન જોઈ રહ્યાં છે" "બહાર નીકળવા માટે, સૌથી ઉપરથી નીચેની તરફ સ્વાઇપ કરો." "સમજાઈ ગયું" "પાછળ" "હોમ" "મેનુ" "ઍક્સેસિબિલિટી" "સ્ક્રીન ફેરવો" "ઝલક" "કૅમેરા" "ફોન" "વૉઇસ સહાય" "Wallet" "QR કોડ સ્કૅનર" "અનલૉક કર્યું છે" "ડિવાઇસ લૉક કરેલું છે" "ચહેરો સ્કૅન કરવો" "મોકલો" "રદ કરો" "કન્ફર્મ કરો" "ફરી પ્રયાસ કરો" "પ્રમાણીકરણ રદ કરવા માટે ટૅપ કરો" "કૃપા કરી ફરી પ્રયાસ કરો" "તમારો ચહેરો શોધી રહ્યાં છીએ" "ચહેરાનું પ્રમાણીકરણ થયું" "પુષ્ટિ કરી" "પરીક્ષણ પૂર્ણ કરવા કન્ફર્મ કરોને ટૅપ કરો" "ચહેરા દ્વારા અનલૉક કર્યું" "ચહેરા દ્વારા અનલૉક કર્યું. આગળ વધવા માટે દબાવો." "ચહેરો ઓળખ્યો. આગળ વધવા માટે દબાવો." "ચહેરો ઓળખ્યો. આગળ વધવા \'અનલૉક કરો\' આઇકન દબાવો." "પ્રમાણિત" "પ્રમાણીકરણ રદ કરો" "પિનનો ઉપયોગ કરો" "પૅટર્નનો ઉપયોગ કરો" "પાસવર્ડનો ઉપયોગ કરો" "ખોટો પિન" "ખોટી પૅટર્ન" "ખોટો પાસવર્ડ" "ઘણા વધારે ખોટા પ્રયત્નો. \n %d સેકંડમાં ફરી પ્રયાસ કરો." "ફરી પ્રયાસ કરો. %2$d માંથી %1$d પ્રયત્ન." "તમારો ડેટા ડિલીટ કરવામાં આવશે" "જો તમે આગલા પ્રયત્નમાં ખોટી પૅટર્ન દાખલ કરશો, તો આ ડિવાઇસનો ડેટા ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટો પિન દાખલ કરશો, તો આ ડિવાઇસનો ડેટા ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટો પાસવર્ડ દાખલ કરશો, તો આ ડિવાઇસનો ડેટા ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટી પૅટર્ન દાખલ કરશો, તો આ વપરાશકર્તાને ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટો પિન દાખલ કરશો, તો આ વપરાશકર્તાને ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટો પાસવર્ડ દાખલ કરશો, તો આ વપરાશકર્તાને ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટી પૅટર્ન દાખલ કરશો, તો તમારી કાર્યાલયની પ્રોફાઇલ અને તેનો ડેટા ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટો પિન દાખલ કરશો, તો તમારી કાર્યાલયની પ્રોફાઇલ અને તેનો ડેટા ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટો પાસવર્ડ દાખલ કરશો, તો તમારી કાર્યાલયની પ્રોફાઇલ અને તેનો ડેટા ડિલીટ કરવામાં આવશે." "સેટઅપ કરો" "હમણાં નહીં" "સુરક્ષા અને કાર્યપ્રદર્શનને બહેતર બનાવવા માટે આ જરૂરી છે" "ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધાનું ફરી સેટઅપ કરો" "ફિંગરપ્રિન્ટ અનલૉક" "ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધાનું સેટઅપ કરો" "ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધાનું ફરી સેટઅપ કરવા માટે, તમારી ફિંગરપ્રિન્ટની વર્તમાન છબીઓ અને મૉડલ ડિલીટ કરવામાં આવશે.\n\nતે ડિલીટ થયા પછી, તમારા ફોનને અનલૉક કરવા અથવા એ તમે જ છો તેની ચકાસણી કરવા માટે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવા, તમારે ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધાનું ફરી સેટઅપ કરવું જરૂરી રહેશે." "ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધાનું ફરી સેટઅપ કરવા માટે, તમારી ફિંગરપ્રિન્ટની વર્તમાન છબીઓ અને મૉડલ ડિલીટ કરવામાં આવશે.\n\nતે ડિલીટ થયા પછી, તમારા ફોનને અનલૉક કરવા અથવા એ તમે જ છો તેની ચકાસણી કરવા માટે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવા, તમારે ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધાનું ફરી સેટઅપ કરવું જરૂરી રહેશે." "ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધાનું સેટઅપ કરી શક્યા નથી. ફરી પ્રયાસ કરવા માટે સેટિંગ પર જાઓ." "ફેસ અનલૉક સુવિધાનું ફરી સેટઅપ કરો" "ફેસ અનલૉક" "ફેસ અનલૉક સુવિધાનું સેટઅપ કરો" "ફેસ અનલૉક સુવિધાનું ફરી સેટઅપ કરવા માટે, તમારા ચહેરાનું વર્તમાન મૉડલ ડિલીટ કરવામાં આવશે.\n\nતમારો ફોન અનલૉક કરવા તમારા ચહેરાનો ઉપયોગ કરવા માટે, તમારે આ સુવિધાનું ફરી સેટઅપ કરવું જરૂરી રહેશે." "ફેસ અનલૉક સુવિધાનું સેટઅપ કરી શક્યા નથી. ફરી પ્રયાસ કરવા માટે સેટિંગ પર જાઓ." "ફિંગરપ્રિન્ટના સેન્સરને સ્પર્શ કરો" "ચાલુ રાખવા \'અનલૉક કરો\' આઇકન દબાવો" "ચહેરો ઓળખી શકતા નથી. તેને બદલે ફિંગરપ્રિન્ટ વાપરો." "ચહેરો ઓળખાતો નથી" "તો ફિંગરપ્રિન્ટ વાપરો" "ફેસ અનલૉક સુવિધા ઉપલબ્ધ નથી" "બ્લૂટૂથ કનેક્ટ થયું." "બૅટરીની ટકાવારી અજાણ છે." "%s થી કનેક્ટ થયાં." "%s થી કનેક્ટ કરેલ." "કનેક્ટ થયેલું નથી." "રોમિંગ" "બંધ કરો" "એરપ્લેન મોડ." "VPN ચાલુ છે." "બૅટરી %d ટકા." "બૅટરી %1$d, %2$s" "બૅટરી ચાર્જ થઈ રહી છે, %d%%." "બૅટરી %d, બૅટરીની સુરક્ષા માટે ચાર્જિંગ થોભાવ્યું છે." "બૅટરી %1$d, %2$s, બૅટરીની સુરક્ષા માટે ચાર્જિંગ થોભાવ્યું છે." "બધી સૂચના જુઓ" "ટેલિટાઇપરાઇટર સક્ષમ કર્યું." "રિંગર વાઇબ્રેટ." "રિંગર શાંત છે." "નોટિફિકેશન શેડ." "ઝડપી સેટિંગ." "ઝડપી સેટિંગ અને નોટિફિકેશન શેડ." "લૉક સ્ક્રીન." "કાર્ય લૉક સ્ક્રીન" "બંધ કરો" "બિલકુલ અવાજ નહીં" "માત્ર અલાર્મ" "ખલેલ પાડશો નહીં." "બ્લૂટૂથ." "બ્લૂટૂથ ચાલુ." "%s માટે એલાર્મ સેટ કર્યું." "વધુ સમય." "ઓછો સમય." "સ્ક્રીન કાસ્ટિંગ બંધ કર્યું." "પ્રદર્શન તેજ" "મોબાઇલ ડેટા થોભાવ્યો છે" "ડેટા થોભાવ્યો છે" "તમારા દ્વારા સેટ કરેલ ડેટા મર્યાદા પર તમે પહોંચી ગયાં છો. તમે હવે મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી રહ્યાં નથી.\n\nજો તમે ફરી શરૂ કરો છો, તો ડેટા વપરાશ માટે શુલ્ક લાગુ થઈ શકે છે." "ફરી શરૂ કરો" "સ્થાન વિનંતીઓ સક્રિય" "\'સેન્સર બંધ છે\'ની સુવિધા સક્રિય છે" "બધા સૂચનો સાફ કરો." "+ %s" "{count,plural, =1{વધુ # નોટિફિકેશન અંદર છે.}one{વધુ # નોટિફિકેશન અંદર છે.}other{વધુ # નોટિફિકેશન અંદર છે.}}" "સ્ક્રીન લેન્ડસ્કેપ ઓરિએન્ટેશનમાં લૉક કરેલ છે." "સ્ક્રીન પોટ્રેટ ઓરિએન્ટેશનમાં લૉક કરેલ છે." "ડેઝર્ટ કેસ" "સ્ક્રીન સેવર" "ઇથરનેટ" "ખલેલ પાડશો નહીં" "બ્લૂટૂથ" "કોઈ જોડી કરેલ ઉપકરણો ઉપલબ્ધ નથી" "%s બૅટરી" "ઑડિયો" "હૅડસેટ" "ઇનપુટ" "સાંભળવામાં મદદ આપતા યંત્રો" "ચાલુ કરી રહ્યાં છીએ…" "ઑટો રોટેટ" "ઑટો રોટેટ સ્ક્રીન" "લોકેશન" "સ્ક્રીન સેવર" "કૅમેરાનો ઍક્સેસ" "માઇકનો ઍક્સેસ" "ઉપલબ્ધ છે" "બ્લૉક કરેલો છે" "મીડિયા ઉપકરણ" "વપરાશકર્તા" "વાઇ-ફાઇ" "ઇન્ટરનેટ" "નેટવર્ક ઉપલબ્ધ છે" "નેટવર્ક અનુપલબ્ધ છે" "કોઈ વાઇ-ફાઇ નેટવર્ક્સ ઉપલબ્ધ નથી" "ચાલુ કરી રહ્યાં છીએ…" "સ્ક્રીન કાસ્ટ" "કાસ્ટ કરી રહ્યાં છે" "અનામાંકિત ઉપકરણ" "કોઈ ઉપકરણો ઉપલબ્ધ નથી" "વાઇ-ફાઇ કનેક્ટ નથી" "તેજ" "વિપરીત રંગમાં બદલવું" "રંગ સુધારણા" "ફૉન્ટનું કદ" "વપરાશકર્તાઓને મેનેજ કરો" "થઈ ગયું" "બંધ કરો" "કનેક્ટ થયેલું" "કનેક્ટ કરેલ, %1$s બૅટરી" "કનેક્ટ કરી રહ્યું છે..." "હૉટસ્પૉટ" "ચાલુ કરી રહ્યાં છીએ…" "ડેટા સેવર ચાલુ છે" "{count,plural, =1{# ડિવાઇસ}one{# ડિવાઇસ}other{# ડિવાઇસ}}" "ફ્લૅશલાઇટ" "કૅમેરાનો ઉપયોગ થાય છે" "મોબાઇલ ડેટા" "ડેટા વપરાશ" "બાકી ડેટા" "મર્યાદાથી વધુ" "%s વાપર્યો" "%s મર્યાદા" "%s ચેતવણી" "ઑફિસ માટેની ઍપ" "થોભાવ્યું" "રાત્રિ પ્રકાશ" "સૂર્યાસ્ત વખતે" "સૂર્યોદય સુધી" "%s વાગ્યે" "%s સુધી" "ઘેરી થીમ" "બૅટરી સેવર" "સૂર્યાસ્ત વખતે" "સૂર્યોદય સુધી" "%s વાગ્યે ચાલુ" "%s વાગ્યા સુધી" "બેડટાઇમ વખતે ચાલુ" "બેડટાઇમ સમાપ્ત થાય ત્યાં સુધી" "NFC" "NFC અક્ષમ કરેલ છે" "NFC સક્ષમ કરેલ છે" "સ્ક્રીન રેકૉર્ડ" "શરૂ કરો" "રોકો" "એક-હાથે વાપરો મોડ" "કોન્ટ્રાસ્ટ" "સ્ટૅન્ડર્ડ" "મધ્યમ" "વધુ" "ડિવાઇસના માઇક્રોફોનને અનબ્લૉક કરીએ?" "ડિવાઇસના કૅમેરાને અનબ્લૉક કરીએ?" "ડિવાઇસના કૅમેરા અને માઇક્રોફોનને અનબ્લૉક કરીએ?" "આ તમારા માઇક્રોફોનનો ઉપયોગ કરવાની મંજૂરી ધરાવતી તમામ ઍપ અને સેવાઓ માટે ઍક્સેસને અનબ્લૉક કરે છે." "આ તમારા કૅમેરાનો ઉપયોગ કરવાની મંજૂરી ધરાવતી તમામ ઍપ અને સેવાઓ માટે ઍક્સેસને અનબ્લૉક કરે છે." "આ તમારા કૅમેરા અથવા માઇક્રોફોનનો ઉપયોગ કરવાની મંજૂરી ધરાવતી તમામ ઍપ અને સેવાઓ માટે ઍક્સેસને અનબ્લૉક કરે છે." "માઇક્રોફોનને બ્લૉક કરવામાં આવ્યો છે" "કૅમેરાને બ્લૉક કરવામાં આવ્યો છે" "માઇક અને કૅમેરા બ્લૉક કરવામાં આવ્યા છે" "અનબ્લૉક કરવા માટે, માઇક્રોફોનના ઍક્સેસની મંજૂરી આપવા, તમારા ડિવાઇસ પરના પ્રાઇવસી સ્વિચને \'માઇક્રોફોન ચાલુ છે\' ધરાવતી સ્થિતિ પર ખસેડો. તમારા ડિવાઇસ પર પ્રાઇવસી સ્વિચ શોધવા માટે, ડિવાઇસના મેન્યુઅલનો સંદર્ભ લો." "અનબ્લૉક કરવા માટે, કૅમેરાના ઍક્સેસની મંજૂરી આપવા, તમારા ડિવાઇસ પરના પ્રાઇવસી સ્વિચને \'કૅમેરા ચાલુ છે\' ધરાવતી સ્થિતિ પર ખસેડો. તમારા ડિવાઇસ પર પ્રાઇવસી સ્વિચ શોધવા માટે, ડિવાઇસના મેન્યુઅલનો સંદર્ભ લો." "તેમને અનબ્લૉક કરવા માટે, ઍક્સેસની મંજૂરી આપવા, તમારા ડિવાઇસ પરના પ્રાઇવસી સ્વિચને \'અનબ્લૉક કરવામાં આવ્યું\' ધરાવતી સ્થિતિ પર ખસેડો. તમારા ડિવાઇસ પર પ્રાઇવસી સ્વિચ શોધવા માટે, ડિવાઇસના મેન્યુઅલનો સંદર્ભ લો." "માઇક્રોફોનનો ઍક્સેસ ઉપલબ્ધ છે" "કૅમેરાનો ઍક્સેસ ઉપલબ્ધ છે" "માઇક્રોફોન અને કૅમેરાનો ઍક્સેસ ઉપલબ્ધ છે" "માઇક્રોફોન ચાલુ કર્યું" "માઇક્રોફોન બંધ કર્યું" "બધી ઍપ અને સેવાઓ માટે માઇક્રોફોન ચાલુ કર્યું." "બધી ઍપ અને સેવાઓ માટે માઇક્રોફોનનો ઍક્સેસ બંધ કર્યો છે. તમે સેટિંગ > પ્રાઇવસી > માઇક્રોફોનમાં જઈને માઇક્રોફોનનો ઍક્સેસ ચાલુ કરી શકો છો." "બધી ઍપ અને સેવાઓ માટે માઇક્રોફોનનો ઍક્સેસ બંધ કર્યો છે. તમે સેટિંગ > પ્રાઇવસી > માઇક્રોફોનમાં જઈને આને બદલી શકો છો." "કૅમેરા ચાલુ કર્યો" "કૅમેરા બંધ કર્યો" "બધી ઍપ અને સેવાઓ માટે કૅમેરા ચાલુ કર્યો." "બધી ઍપ અને સેવાઓ માટે કૅમેરાનો ઍક્સેસ બંધ કર્યો છે." "માઇક્રોફોન બટનનો ઉપયોગ કરવા માટે, સેટિંગમાં માઇક્રોફોનનો ઍક્સેસ ચાલુ કરો." "સેટિંગ ખોલો" "અન્ય ડિવાઇસ" "ઝલકને ટૉગલ કરો" "અલાર્મ, રિમાઇન્ડર, ઇવેન્ટ અને તમે ઉલ્લેખ કરો તે કૉલર સિવાય તમને ધ્વનિ કે વાઇબ્રેશન દ્વારા ખલેલ પહોંચાડવામાં આવશે નહીં. સંગીત, વીડિઓ અને રમતો સહિત તમે જે કંઈપણ ચલાવવાનું પસંદ કરશો તે સંભળાતું રહેશે." "અલાર્મ સિવાય તમને ધ્વનિ કે વાઇબ્રેશન દ્વારા ખલેલ પહોંચાડવામાં આવશે નહીં. સંગીત, વીડિઓ અને રમતો સહિત તમે જે કંઈપણ ચલાવવાનું પસંદ કરશો તે સંભળાતું રહેશે." "કસ્ટમાઇઝ કરો" "આ અલાર્મ, સંગીત, વીડિઓ અને રમતો સહિત બધા ધ્વનિ કે વાઇબ્રેશનને અવરોધિત કરે છે. ફોન કૉલ કરવા માટે તમે હજી પણ સમર્થ રહેશો." "એલાર્મ્સ, સંગીત, વિડિઓઝ અને રમતો સહિત તમામ ધ્વનિઓ અને વાઇબ્રેશન્સને આ અવરોધિત કરે છે." "ખોલવા માટે ફરીથી ટૅપ કરો" "ફરીથી ટૅપ કરો" "ખોલવા માટે ઉપરની તરફ સ્વાઇપ કરો" "ખોલવા માટે \'અનલૉક કરો\' આઇકન દબાવો" "ચહેરા દ્વારા અનલૉક કર્યું. ખોલવા માટે ઉપરની તરફ સ્વાઇપ કરો." "ચહેરા દ્વારા અનલૉક કર્યું. ખોલવા \'અનલૉક કરો\' આઇકન દબાવો." "ચહેરા દ્વારા અનલૉક કર્યું. ખોલવા માટે દબાવો." "ચહેરો ઓળખ્યો. ખોલવા માટે દબાવો." "ચહેરો ઓળખ્યો. ખોલવા માટે \'અનલૉક કરો\' આઇકન દબાવો." "ચહેરા દ્વારા અનલૉક કર્યું" "ચહેરો ઓળખ્યો" "ફરી પ્રયાસ કરવા માટે ઉપરની તરફ સ્વાઇપ કરો" "ફેસ અનલૉક ફરીથી અજમાવવા માટે ઉપર સ્વાઇપ કરો" "NFCનો ઉપયોગ કરવા માટે અનલૉક કરો" "આ ડિવાઇસ તમારી સંસ્થાની માલિકીનું છે" "આ ડિવાઇસ %sની માલિકીનું છે" "આ ડિવાઇસ %s દ્વારા પ્રદાન કરવામાં આવેલું છે" "ફોન માટે આયકનમાંથી સ્વાઇપ કરો" "વૉઇસ સહાય માટે આયકનમાંથી સ્વાઇપ કરો" "કૅમેરા માટે આયકનમાંથી સ્વાઇપ કરો" "સંપૂર્ણ મૌન. આ સ્ક્રીન રીડર્સને પણ મૌન કરશે." "સાવ શાંતિ" "ફક્ત પ્રાધાન્યતા" "ફક્ત એલાર્મ્સ" "સાવ\nશાંતિ" "ફક્ત\nપ્રાધાન્યતા" "ફક્ત\nએલાર્મ્સ" "%2$s • વાયરલેસથી ચાર્જ થઈ રહ્યું છે • %1$sમાં ચાર્જ થઈ જશે" "%2$s • ચાર્જ થઈ રહ્યું છે • %1$sમાં ચાર્જ થઈ જશે" "%2$s • ઝડપથી ચાર્જ થઈ રહ્યું છે • %1$sમાં ચાર્જ થઈ જશે" "%2$s • ધીમેથી ચાર્જ થઈ રહ્યું છે • %1$sમાં ચાર્જ થઈ જશે" "%2$s • ચાર્જ થઈ રહ્યું છે • %1$sમાં પૂરું ચાર્જ થઈ જશે" "વપરાશકર્તા સ્વિચ કરો" "પુલડાઉન મેનૂ" "આ સત્રમાંની તમામ ઍપ અને ડેટા કાઢી નાખવામાં આવશે." "ફરી સ્વાગત છે, અતિથિ!" "શું તમે તમારું સત્ર ચાલુ રાખવા માંગો છો?" "શરૂ કરો" "હા, ચાલુ રાખો" "અતિથિ મોડ" "તમે અતિથિ મોડમાં છો" \n\n"કોઈ નવા વપરાશકર્તાને ઉમેરવાથી અતિથિ મોડમાંથી નીકળી જવાશે તેમજ હાલના અતિથિ સત્રમાંથી તમામ ઍપ અને ડેટા ડિલીટ થઈ જશે." "વપરાશકર્તા સંખ્યાની મર્યાદા" "{count,plural, =1{માત્ર એક જ વપરાશકર્તા બનાવી શકાય છે.}one{તમે વધુમાં વધુ # વપરાશકર્તા ઉમેરી શકો છો.}other{તમે વધુમાં વધુ # વપરાશકર્તા ઉમેરી શકો છો.}}" "વપરાશકર્તાને દૂર કરીએ?" "આ વપરાશકર્તાની તમામ ઍપ્લિકેશનો અને ડેટા કાઢી નાખવામાં આવશે." "કાઢી નાખો" "%s વડે રેકોર્ડ અથવા કાસ્ટ કરવાનું શરૂ કરીએ?" "રેકોર્ડ અથવા કાસ્ટ કરતી વખતે, %sને તમારી સ્ક્રીન પર દેખાતી હોય અથવા તમારા ડિવાઇસ પર ચલાવવામાં આવતી હોય તેવી બધી માહિતીનો ઍક્સેસ હશે. આમાં પાસવર્ડ, ચુકવણીની વિગતો, ફોટા, મેસેજ અને તમે વગાડો છો તે ઑડિયો જેવી માહિતીનો સમાવેશ થાય છે." "શું રેકોર્ડ અથવા કાસ્ટ કરવાનું શરૂ કરીએ?" "રેકોર્ડ અથવા કાસ્ટ કરતી વખતે, આ સુવિધા આપતી સેવાને તમારી સ્ક્રીન પર દેખાતી હોય અથવા તમારા ડિવાઇસ પર ચલાવવામાં આવતી હોય તેવી બધી માહિતીનો ઍક્સેસ હશે. જેમાં પાસવર્ડ, ચુકવણીની વિગતો, ફોટા, મેસેજ અને તમે વગાડો છો તે ઑડિયો જેવી માહિતીનો સમાવેશ થાય છે." "પૂર્ણ સ્ક્રીન" "કોઈ એક ઍપ" "કોઈ ઍપ શેર કરો અથવા રેકોર્ડ કરો" "%s વડે રેકોર્ડ અથવા કાસ્ટ કરવાનું શરૂ કરીએ?" "જ્યારે તમે શેર, રેકોર્ડ અથવા કાસ્ટ કરી રહ્યાં હો, ત્યારે તમારી સ્ક્રીન પર દેખાતી હોય કે તમારા ડિવાઇસ પર ચલાવવામાં આવતી હોય તેવી બધી વસ્તુનો ઍક્સેસ %s પાસે હોય છે. તેથી પાસવર્ડ, ચુકવણીની વિગતો, મેસેજ, ફોટા અને ડિવાઇસ પર વાગી રહેલા ઑડિયો તથા વીડિયો જેવી બાબતોને લઈને સાવચેત રહો." "જ્યારે તમે કોઈ ઍપ શેર, રેકોર્ડ અથવા કાસ્ટ કરી રહ્યાં હો, ત્યારે તે ઍપ પર બતાવવામાં કે ચલાવવામાં આવતી હોય તેવી બધી વસ્તુનો ઍક્સેસ %s પાસે હોય છે. તેથી પાસવર્ડ, ચુકવણીની વિગતો, મેસેજ, ફોટા અને ડિવાઇસ પર વાગી રહેલા ઑડિયો તથા વીડિયો જેવી બાબતોને લઈને સાવચેત રહો." "શરૂ કરો" "%1$s દ્વારા આ વિકલ્પ બંધ કરવામાં આવ્યો છે" "કાસ્ટ કરવાનું શરૂ કરીએ?" "જ્યારે તમે કાસ્ટ કરી રહ્યાં હો, ત્યારે તમારી સ્ક્રીન પર દેખાતી કે તમારા ડિવાઇસ પર ચલાવવામાં આવતી બધી વસ્તુઓનો ઍક્સેસ Android પાસે હોય છે. તેથી પાસવર્ડ, ચુકવણીની વિગતો, મેસેજ, ફોટા અને ડિવાઇસ પર વાગી રહેલા ઑડિયો તથા વીડિયો જેવી બાબતોને લઈને સાવચેત રહો." "જ્યારે તમે ઍપને કાસ્ટ કરી રહ્યાં હો, ત્યારે તે ઍપ પર બતાવવામાં કે ચલાવવામાં આવતી હોય તેવી બધી વસ્તુનો ઍક્સેસ Android પાસે હોય છે. તેથી પાસવર્ડ, ચુકવણીની વિગતો, મેસેજ, ફોટા અને ડિવાઇસ પર વાગી રહેલા ઑડિયો તથા વીડિયો જેવી બાબતોને લઈને સાવચેત રહો." "કાસ્ટ કરવાનું શરૂ કરો" "શેર કરવાનું શરૂ કરીએ?" "જ્યારે તમે શેર, રેકોર્ડ અથવા કાસ્ટ કરી રહ્યાં હો, ત્યારે તમારી સ્ક્રીન પર દેખાતી હોય કે તમારા ડિવાઇસ પર ચલાવવામાં આવતી હોય તેવી બધી વસ્તુનો ઍક્સેસ Android પાસે હોય છે. તેથી પાસવર્ડ, ચુકવણીની વિગતો, મેસેજ, ફોટા અને ડિવાઇસ પર વાગી રહેલા ઑડિયો તથા વીડિયો જેવી બાબતોને લઈને સાવચેત રહો." "જ્યારે તમે કોઈ ઍપ શેર, રેકોર્ડ અથવા કાસ્ટ કરી રહ્યાં હો, ત્યારે તે ઍપ પર બતાવવામાં કે ચલાવવામાં આવતી હોય તેવી બધી વસ્તુનો ઍક્સેસ Android પાસે હોય છે. તેથી પાસવર્ડ, ચુકવણીની વિગતો, મેસેજ, ફોટા અને ડિવાઇસ પર વાગી રહેલા ઑડિયો તથા વીડિયો જેવી બાબતોને લઈને સાવચેત રહો." "શરૂ કરો" "તમે ઍપ સ્વિચ કરો ત્યારે શેરિંગ થોભી જાય છે" "તેના બદલે આ ઍપ શેર કરો" "પાછળ સ્વિચ કરો" "ઍપ સ્વિચ" "તમારા IT ઍડમિન દ્વારા બ્લૉક કરાયેલી" "ડિવાઇસ પૉલિસી અનુસાર સ્ક્રીન કૅપ્ચર કરવાની સુવિધા બંધ કરવામાં આવી છે" "બધુ સાફ કરો" "મેનેજ કરો" "ઇતિહાસ" "નવા" "સાઇલન્ટ" "નોટિફિકેશન" "વાતચીત" "બધા સાઇલન્ટ નોટિફિકેશન સાફ કરો" "ખલેલ પાડશો નહીં દ્વારા થોભાવેલ નોટિફિકેશન" "હવે શરૂ કરો" "કોઈ નોટિફિકેશન નથી" "કોઈ નવું નોટિફિકેશન નથી" "જૂના નોટિફિકેશન જોવા માટે અનલૉક કરો" "આ ડિવાઇસ તમારા માતાપિતા દ્વારા મેનેજ કરવામાં આવે છે" "તમારી સંસ્થા આ ડિવાઇસની માલિકી ધરાવે છે અને નેટવર્ક ટ્રાફિકનું નિરીક્ષણ કરી શકે છે" "આ ડિવાઇસ %1$sની માલિકીનું છે અને નેટવર્ક ટ્રાફિકનું નિરીક્ષણ કરી શકે છે" "આ ડિવાઇસ %s દ્વારા પ્રદાન કરવામાં આવેલું છે" "આ ડિવાઇસ તમારી સંસ્થાની માલિકીનું છે અને %1$s મારફતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે" "આ ડિવાઇસ %1$sની માલિકીનું છે અને %2$s મારફતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે" "આ ડિવાઇસ તમારી સંસ્થાની માલિકીનું છે" "આ ડિવાઇસ %1$sની માલિકીનું છે" "આ ડિવાઇસ તમારી સંસ્થાની માલિકીનું છે અને VPNs મારફતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે" "આ ડિવાઇસ %1$sની માલિકીનું છે અને VPNs મારફતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે" "તમારી સંસ્થા તમારી કાર્ય પ્રોફાઇલમાં નેટવર્ક ટ્રાફિકનું નિયમન કરી શકે છે" "%1$s તમારી કાર્ય પ્રોફાઇલમાં નેટવર્ક ટ્રાફિકનું નિયમન કરી શકે છે" "ઑફિસ માટેની ઍપની નેટવર્ક પ્રવૃત્તિને તમારા IT વ્યવસ્થાપક જોઈ શકે છે" "નેટવર્કનું નિયમન કરવામાં આવી શકે છે" "આ ડિવાઇસ VPNs મારફતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે" "તમારી ઑફિસ માટેની ઍપ %1$s મારફતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે" "તમારી વ્યક્તિગત ઍપ %1$s મારફતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે" "આ ડિવાઇસ %1$s મારફતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે" "આ ડિવાઇસ %s દ્વારા પ્રદાન કરવામાં આવેલું છે" "ડિવાઇસ મેનેજમેન્ટ" "VPN" "નેટવર્ક લૉગિંગ" "CA પ્રમાણપત્રો" "પૉલિસીઓ જુઓ" "નિયંત્રણો જુઓ" "આ ડિવાઇસ %1$sની માલિકીનું છે.\n\nતમારા IT વ્યવસ્થાપક સેટિંગ, કૉર્પોરેટ ઍક્સેસ, ઍપ, તમારા ડિવાઇસ સાથે સંકળાયેલો ડેટા અને તમારા ડિવાઇસની સ્થાન માહિતીનું નિરીક્ષણ તેમજ તેને મેનેજ કરી શકે છે.\n\nવધુ માહિતી માટે, તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "%1$s આ ડિવાઇસ સાથે સંકળાયેલો ડેટા ઍક્સેસ કરી શકશે અને ઍપ મેનેજ કરી શકશે તેમજ આ ડિવાઇસના સેટિંગ બદલી શકશે.\n\nજો તમને કોઈ પ્રશ્ન હોય, તો %2$sનો સંપર્ક કરો." "આ ડિવાઇસ તમારી સંસ્થાની માલિકીનું છે.\n\nતમારા IT વ્યવસ્થાપક સેટિંગ, કૉર્પોરેટ ઍક્સેસ, ઍપ, તમારા ડિવાઇસ સાથે સંકળાયેલો ડેટા અને તમારા ડિવાઇસની સ્થાન માહિતીનું નિરીક્ષણ તેમજ તેને મેનેજ કરી શકે છે.\n\nવધુ માહિતી માટે, તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "તમારી સંસ્થાએ આ ઉપકરણ પર પ્રમાણપત્ર સત્તાધિકારી ઇન્સ્ટૉલ કર્યું છે. તમારા સુરક્ષિત નેટવર્ક ટ્રાફિકનું નિયમન થઈ શકે છે અથવા તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે." "તમારી સંસ્થાએ તમારી કાર્ય પ્રોફાઇલમાં પ્રમાણપત્ર સત્તાધિકારી ઇન્સ્ટૉલ કર્યું છે. તમારા સુરક્ષિત નેટવર્ક ટ્રાફિકનું નિયમન થઈ શકે છે અથવા તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે." "આ ઉપકરણ પર પ્રમાણપત્ર સત્તાધિકારી ઇન્સ્ટૉલ કરેલ છે. તમારા સુરક્ષિત નેટવર્ક ટ્રાફિકનું નિયમન થઈ શકે છે અથવા તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે." "તમારા વ્યવસ્થાપકે નેટવર્ક લૉગિંગ ચાલુ કર્યું છે, જે તમારા ઉપકરણ પર નેટવર્ક ટ્રાફિકનું નિયમન કરે છે." "તમારા વ્યવસ્થાપકે નેટવર્ક લૉગ ઇન ચાલુ કર્યું છે, જે તમારી વ્યક્તિગત પ્રોફાઇલમાં નહીં, પરંતુ ઑફિસની પ્રોફાઇલમાં ટ્રાફિકનું નિરીક્ષણ કરે છે." "આ ડિવાઇસ %1$s મારફતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. ઇમેઇલ અને બ્રાઉઝિંગ ડેટા સહિતની તમારી નેટવર્ક પ્રવૃત્તિને VPN પ્રદાતા જોઈ શકે છે." "આ ડિવાઇસ %1$s મારફતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. ઇમેઇલ અને બ્રાઉઝિંગ ડેટા સહિતની તમારી નેટવર્ક પ્રવૃત્તિ, તમારા IT ઍડમિન જોઈ શકે છે." "આ ડિવાઇસ %1$s અને %2$s મારફતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. ઇમેઇલ અને બ્રાઉઝિંગ ડેટા સહિતની તમારી નેટવર્ક પ્રવૃત્તિ, તમારા IT ઍડમિન જોઈ શકે છે." "તમારી ઑફિસ માટેની ઍપ %1$s મારફતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. ઇમેઇલ અને બ્રાઉઝિંગ ડેટા સહિતની ઑફિસ માટેની ઍપમાંની તમારી નેટવર્ક પ્રવૃત્તિ, તમારા IT ઍડમિન અને VPN પ્રદાતા જોઈ શકે છે." "તમારી વ્યક્તિગત ઍપ %1$s મારફતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. ઇમેઇલ અને બ્રાઉઝિંગ ડેટા સહિતની તમારી નેટવર્ક પ્રવૃત્તિ, તમારા VPN પ્રદાતા જોઈ શકે છે." " " "VPN સેટિંગ ખોલો" "આ ડિવાઇસ તમારા માતાપિતા દ્વારા મેનેજ કરવામાં આવે છે. તમે જેનો ઉપયોગ કરો છો તે ઍપ, તમારું સ્થાન અને તમારા સ્ક્રીન સમય જેવી માહિતીને તમારા માતાપિતા જોઈ અને મેનેજ કરી શકે છે." "VPN" "TrustAgent દ્વારા અનલૉક રાખેલું" "%1$s. %2$s" "સાઉન્ડ સેટિંગ" "મીડિયામાં કૅપ્શન ઑટોમૅટિક રીતે ઉમેરો" "કૅપ્શન ટિપ બંધ કરો" "કૅપ્શન ઓવરલે" "ચાલુ કરો" "બંધ કરો" "સાઉન્ડ અને વાઇબ્રેશન" "સેટિંગ" "વૉલ્યૂમને વધુ સલામત લેવલ સુધી ઘટાડ્યું" "હૅડફોનનું વૉલ્યૂમ સુઝાવ આપેલા સમય કરતાં વધારે સમય સુધી ઊંચા વૉલ્યૂમ પર રહ્યું છે" "હૅડફોનનું વૉલ્યૂમ આ અઠવાડિયા માટેની સુરક્ષિત મર્યાદા કરતાં વધારે છે" "સાંભળવાનું ચાલુ રાખો" "વૉલ્યૂમ ઘટાડો" "ઍપને પિન કરેલી છે" "તમે જ્યાં સુધી અનપિન કરશો નહીં ત્યાં સુધી આ તેને વ્યૂમાં રાખે છે. અનપિન કરવા માટે પાછળ અને ઓવરવ્યૂને સ્પર્શ કરી રાખો." "તમે જ્યાં સુધી અનપિન કરશો નહીં ત્યાં સુધી આ તેને વ્યૂમાં રાખે છે. અનપિન કરવા માટે પાછળ અને હોમને સ્પર્શ કરી રાખો." "તમે જ્યાં સુધી અનપિન નહીં કરો ત્યાં સુધી આ તેને વ્યૂમાં રાખે છે. ઉપરની તરફ સ્વાઇપ કરો અને અનપિન કરવા માટે દબાવી રાખો." "તમે જ્યાં સુધી અનપિન કરશો નહીં ત્યાં સુધી આ તેને વ્યૂમાં રાખે છે. અનપિન કરવા માટે ઓવરવ્યૂને સ્પર્શ કરી રાખો." "તમે જ્યાં સુધી અનપિન કરશો નહીં ત્યાં સુધી આ તેને વ્યૂમાં રાખે છે. અનપિન કરવા માટે હોમને સ્પર્શ કરી રાખો." "વ્યક્તિગત ડેટા ઍક્સેસ કરી શકાતો હોઈ શકે (જેમ કે સંપર્કો અને ઇમેઇલનું કન્ટેન્ટ)." "પિન કરેલી ઍપ અન્ય ઍપને ખોલી શકે છે." "આ ઍપને અનપિન કરવા માટે, પાછળ અને ઓવરવ્યૂ બટનને સ્પર્શ કરી રાખો" "આ ઍપને અનપિન કરવા માટે, પાછળ અને હોમ બટનને સ્પર્શ કરી રાખો" "આ ઍપને અનપિન કરવા માટે, ઉપર સ્વાઇપ કરીને બટન દબાવી રાખો" "સમજાઈ ગયું" "ના, આભાર" "ઍપ પિન કરી" "ઍપ અનપિન કરી" "કૉલ કરો" "સિસ્ટમ" "રિંગ વગાડો" "મીડિયા" "અલાર્મ" "નોટિફિકેશન" "બ્લૂટૂથ" "દ્વિ બહુ ટોન આવર્તન" "ઍક્સેસિબિલિટી" "રિંગ કરો" "વાઇબ્રેટ" "મ્યૂટ કરો" "%1$s. અનમ્યૂટ કરવા માટે ટૅપ કરો." "%1$s. વાઇબ્રેટ પર સેટ કરવા માટે ટૅપ કરો. ઍક્સેસિબિલિટી સેવાઓ મ્યૂટ કરવામાં આવી શકે છે." "%1$s. મ્યૂટ કરવા માટે ટૅપ કરો. ઍક્સેસિબિલિટી સેવાઓ મ્યૂટ કરવામાં આવી શકે છે." "%1$s. કંપન પર સેટ કરવા માટે ટૅપ કરો." "%1$s. મ્યૂટ કરવા માટે ટૅપ કરો." "રિંગર મોડ બદલવા માટે ટૅપ કરો" "મ્યૂટ કરો" "અનમ્યૂટ કરો" "વાઇબ્રેટ" "%s વૉલ્યૂમ નિયંત્રણો" "કૉલ અને નોટિફિકેશનની રિંગ (%1$s) પર વાગશે" "સિસ્ટમ UI ટ્યૂનર" "સ્ટેટસ બાર" "સિસ્ટમ UI ડેમો મોડ" "ડેમો મોડ સક્ષમ કરો" "ડેમો મોડ બતાવો" "ઇથરનેટ" "અલાર્મ" "Wallet" "તમારા ફોન વડે વધુ ઝડપી તેમજ સુરક્ષિત ખરીદીઓ કરવાની રીત સેટઅપ કરી લો" "બધું બતાવો" "ખોલવા માટે ટૅપ કરો" "અપડેટ કરી રહ્યાં છીએ" "ઉપયોગ કરવા માટે અનલૉક કરો" "તમારા કાર્ડની માહિતી મેળવવામાં સમસ્યા આવી હતી, કૃપા કરીને થોડા સમય પછી ફરી પ્રયાસ કરો" "લૉક સ્ક્રીનના સેટિંગ" "QR કોડ સ્કૅનર" "અપડેટ કરી રહ્યાં છીએ" "ઑફિસની પ્રોફાઇલ" "એરપ્લેન મોડ" "તમે %1$s એ તમારો આગલો એલાર્મ સાંભળશો નહીં" "%1$s વાગ્યે" "%1$s એ" "હૉટસ્પૉટ" "ઑફિસની પ્રોફાઇલ" "કેટલાક માટે મજા પરંતુ બધા માટે નહીં" "સિસ્ટમ UI ટ્યૂનર તમને Android વપરાશકર્તા ઇન્ટરફેસને ટ્વીક અને કસ્ટમાઇઝ કરવાની વધારાની રીતો આપે છે. ભાવિ રીલિઝેસમાં આ પ્રાયોગિક સુવિધાઓ બદલાઈ, ભંગ અથવા અદૃશ્ય થઈ શકે છે. સાવધાની સાથે આગળ વધો." "ભાવિ રીલિઝેસમાં આ પ્રાયોગિક સુવિધાઓ બદલાઈ, ભંગ અથવા અદૃશ્ય થઈ શકે છે. સાવધાની સાથે આગળ વધો." "સમજાઈ ગયું" "અભિનંદન! સિસ્ટમ UI ટ્યૂનરને સેટિંગમાં ઉમેરવામાં આવ્યું છે" "સેટિંગમાંથી કાઢી નાખો" "સેટિંગમાંથી સિસ્ટમ UI ટ્યૂનર કાઢી નાખી અને તેની તમામ સુવિધાઓનો ઉપયોગ કરવાનું બંધ કરીએ?" "બ્લૂટૂથ ચાલુ કરવુ છે?" "તમારા ટેબ્લેટ સાથે કીબોર્ડ કનેક્ટ કરવા માટે, તમારે પહેલાં બ્લૂટૂથ ચાલુ કરવાની જરૂર પડશે." "ચાલુ કરો" "પાવર સૂચના નિયંત્રણો" "ચાલુ છે - ચહેરા આધારિત રોટેશન" "પાવર સૂચના નિયંત્રણો સાથે, તમે ઍપની સૂચનાઓ માટે 0 થી 5 સુધીના મહત્વના સ્તરને સેટ કરી શકો છો. \n\n""સ્તર 5"" \n- સૂચના સૂચિની ટોચ પર બતાવો \n- પૂર્ણ સ્ક્રીન અવરોધની મંજૂરી આપો \n- હંમેશાં ત્વરિત દૃષ્ટિ કરો \n\n""સ્તર 4"" \n- પૂર્ણ સ્ક્રીન અવરોધ અટકાવો \n- હંમેશાં ત્વરિત દૃષ્ટિ કરો \n\n""સ્તર 3"" \n- પૂર્ણ સ્ક્રીન અવરોધ અટકાવો \n- ક્યારેય ત્વરિત દૃષ્ટિ કરશો નહીં \n\n""સ્તર 2"" \n- પૂર્ણ સ્ક્રીન અવરોધ અટકાવો \n- ક્યારેય ત્વરિત દૃષ્ટિ કરશો નહીં \n- ક્યારેય અવાજ અથવા વાઇબ્રેટ કરશો નહીં \n\n""સ્તર 1"" \n- પૂર્ણ સ્ક્રીન અવરોધની મંજૂરી આપો \n- ક્યારેય ત્વરિત દૃષ્ટિ કરશો નહીં \n- ક્યારેય અવાજ અથવા વાઇબ્રેટ કરશો નહીં \n- લૉક સ્ક્રીન અને સ્ટેટસ બારથી છુપાવો \n- સૂચના સૂચિના તળિયા પર બતાવો \n\n""સ્તર 0"" \n- ઍપની તમામ સૂચનાઓને બ્લૉક કરો" "થઈ ગયું" "લાગુ કરો" "નોટિફિકેશન બંધ કરો" "સાઇલન્ટ" "ડિફૉલ્ટ" "ઑટોમૅટિક રીતે" "કોઈપણ સાઉન્ડ અથવા વાઇબ્રેશન નથી" "કોઈપણ સાઉન્ડ અથવા વાઇબ્રેશન નથી અને વાતચીત વિભાગમાં તે વધુ નીચેની દિશાએ દેખાય છે" "ડિવાઇસના સેટિંગના આધારે રિંગ અથવા વાઇબ્રેટ થઈ શકે છે" "ડિવાઇસના સેટિંગના આધારે રિંગ અથવા વાઇબ્રેટ થઈ શકે છે. ડિફૉલ્ટ તરીકે %1$s બબલની વાતચીત." "આ નોટિફિકેશન સાઉન્ડ અથવા વાઇબ્રેટ કરી શકશે કે નહીં તે સિસ્ટમને નક્કી કરવા દો" "<b>સ્ટેટસ:</b> ડિફૉલ્ટ તરીકે બઢતી આપવામાં આવી" "<b>સ્ટેટસ:</b> સાઇલન્ટ પર અવનત કરવામાં આવ્યું" "<b>સ્ટેટસ:</b> ઉપલી રેંક આપવામાં આવી" "<b>સ્ટેટસ:</b> નીચલી રેંક આપવામાં આવી" "વાતચીતના નોટિફિકેશન વિભાગની ટોચ પર અને લૉક કરેલી સ્ક્રીન પર પ્રોફાઇલ ફોટો તરીકે બતાવે છે" "વાતચીતના નોટિફિકેશન વિભાગની ટોચ પર અને લૉક કરેલી સ્ક્રીન પર પ્રોફાઇલ ફોટો તરીકે બતાવે છે, બબલ તરીકે દેખાય છે" "વાતચીતના નોટિફિકેશન વિભાગની ટોચ પર અને લૉક કરેલી સ્ક્રીન પર પ્રોફાઇલ ફોટો તરીકે બતાવે છે, ખલેલ પાડશો નહીં મોડમાં વિક્ષેપ ઊભો કરે છે" "વાતચીતના નોટિફિકેશન વિભાગની ટોચ પર અને લૉક કરેલી સ્ક્રીન પર પ્રોફાઇલ ફોટો તરીકે બતાવે છે, બબલ તરીકે દેખાય છે, ખલેલ પાડશો નહીં મોડમાં વિક્ષેપ ઊભો કરે છે" "પ્રાધાન્યતા" "%1$s વાતચીતની સુવિધાઓને સપોર્ટ આપતી નથી" "આ નોટિફિકેશનમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં." "કૉલના નોટિફિકેશનમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી." "નોટિફિકેશનના આ ગ્રૂપની ગોઠવણી અહીં કરી શકાશે નહીં" "પ્રૉક્સી નોટિફિકેશન" "%1$sના બધા નોટિફિકેશન" "વધુ જુઓ" "સિસ્ટમ દ્વારા આ નોટિફિકેશનને ઑટોમૅટિક રીતે <b>ડિફૉલ્ટ તરીકે બઢતી</b> આપવામાં આવી." "સિસ્ટમ દ્વારા આ નોટિફિકેશનને ઑટોમૅટિક રીતે <b>સાઇલન્ટ પર અવનત</b> કરવામાં આવ્યું." "તમારા શેડમાં આ નોટિફિકેશનને ઑટોમૅટિક રીતે <b>ઉપલી રેંક</b> આપવામાં આવી." "તમારા શેડમાં આ નોટિફિકેશનને ઑટોમૅટિક રીતે <b>નીચલી રેંક</b> આપવામાં આવી." "ડેવલપરને તમારા પ્રતિસાદ વિશે જાણવા દો. શું આ યોગ્ય હતું?" "%1$s માટે સૂચના નિયંત્રણો ચાલુ છે" "%1$s માટે સૂચના નિયંત્રણો બંધ છે" "વધુ સેટિંગ" "કસ્ટમાઇઝ કરો" "બબલ બતાવો" "બબલ કાઢી નાખો" "%1$s %2$s" "સૂચના નિયંત્રણો" "સૂચના સ્નૂઝ કરવાના વિકલ્પો" "મને યાદ કરાવો" "છેલ્લો ફેરફાર રદ કરો" "%1$s માટે સ્નૂઝ કરો" "{count,plural, =1{# કલાક}=2{# કલાક}one{# કલાક}other{# કલાક}}" "{count,plural, =1{# મિનિટ}one{# મિનિટ}other{# મિનિટ}}" "બૅટરી સેવર" "બટન %1$s" "Home" "Back" "Up" "Down" "Left" "Right" "Center" "Tab" "Space" "Enter" "Backspace" "Play/Pause" "Stop" "Next" "Previous" "Rewind" "Fast Forward" "Page Up" "Page Down" "Delete" "Home" "End" "Insert" "Num Lock" "Numpad %1$s" "જોડાણ કાઢી નાખો" "સિસ્ટમ" "હોમ" "તાજેતરના" "પાછળ" "નોટિફિકેશન" "કીબોર્ડ શૉર્ટકટ" "કીબોર્ડ લેઆઉટ સ્વિચ કરો" "ટેક્સ્ટ સાફ કરો" "શૉર્ટકટ" "શૉર્ટકટ શોધો" "કોઈ શૉર્ટકટ મળ્યો નથી" "સિસ્ટમ" "ઇનપુટ" "ઍપ ખોલો" "હાલની ઍપ" "નોટિફિકેશન શેડ ઍક્સેસ કરો" "કોઈ આખો સ્ક્રીનશૉટ લો" "સિસ્ટમ / ઍપ્લિકેશન શૉર્ટકટની સૂચિ ઍક્સેસ કરો" "પાછળ: પાછળની સ્થિતિ પર પાછા જાઓ (પાછળ બટન)" "હોમ સ્ક્રીન ઍક્સેસ કરો" "ખુલ્લી ઍપનો ઓવરવ્યૂ" "તાજેતરની ઍપ વચ્ચે સ્વિચ કરો (ફૉરવર્ડ)" "તાજેતરની ઍપ વચ્ચે સ્વિચ કરો (પાછળ)" "તમામ ઍપ અને શોધની સૂચિ (દા.ત. Search/Launcher) ઍક્સેસ કરો" "ટાસ્કબાર છુપાવો અને (ફરી) બતાવો" "સિસ્ટમ સેટિંગ ઍક્સેસ કરો" "Google Assistant ઍક્સેસ કરો" "લૉક સ્ક્રીન" "ઝડપી મેમો માટે Notes ઍપ ખોલો" "સિસ્ટમ દ્વારા એકથી વધુ કાર્યો કરવા" "જમણી બાજુ પર હાલની ઍપ વડે વિભાજિત સ્ક્રીન દાખલ કરો" "ડાબી બાજુ પર હાલની ઍપ વડે વિભાજિત સ્ક્રીન દાખલ કરો" "વિભાજિત સ્ક્રીનથી પૂર્ણ સ્ક્રીન પર સ્વિચ કરો" "વિભાજિત સ્ક્રીન દરમિયાન: એક ઍપને બીજી ઍપમાં બદલો" "ઇનપુટ" "ઇનપુટની ભાષા સ્વિચ કરો (આગલી ભાષા)" "ઇનપુટની ભાષા સ્વિચ કરો (પાછલી ભાષા)" "ઇમોજી ઍક્સેસ કરો" "વૉઇસ ટાઇપિંગ ઍક્સેસ કરો" "ઍપ્લિકેશનો" "સહાય" "બ્રાઉઝર (ડિફૉલ્ટ તરીકે Chrome)" "સંપર્કો" "ઇમેઇલ (ડિફૉલ્ટ તરીકે Gmail)" "SMS" "મ્યુઝિક" "Calendar" "કેલ્ક્યુલેટર" "Maps" "ખલેલ પાડશો નહીં" "વૉલ્યૂમ બટન્સ શૉર્ટકટ" "બૅટરી" "હૅડસેટ" "સેટિંગ ખોલો" "હેડફોન કનેક્ટ કર્યાં" "હૅડસેટ કનેક્ટ કર્યો" "ડેટા સેવર" "ડેટા સેવર ચાલુ છે" "ચાલુ" "બંધ" "ઉપલબ્ધ નથી" "વધુ જાણો" "નૅવિગેશન બાર" "લેઆઉટ" "અતિરિક્ત ડાબો બટન પ્રકાર" "અતિરિક્ત જમણો બટન પ્રકાર" "ક્લિપબોર્ડ" "કીકોડ" "ફેરવવાની પુષ્ટિ, કીબોર્ડ સ્વિચર" "કોઈ નહીં" "સામાન્ય" "નિબિડ" "ડાબી બાજુએ ઢળતું" "જમણી બાજુએ ઢળતું" "સાચવો" "રીસેટ કરો" "ક્લિપબોર્ડ" "કસ્ટમ નૅવિગેશન બટન" "ડાબો કીકોડ" "જમણો કીકોડ" "ડાબું આઇકન" "જમણું આઇકન" "ટાઇલ ઉમેરવા માટે તેના પર આંગળી દબાવીને ખેંચો" "ટાઇલને ફરીથી ગોઠવવા માટે આંગળી દબાવીને ખેંચો" "દૂર કરવા માટે અહીં ખેંચો" "તમને ઓછામાં ઓછી %1$d ટાઇલની જરૂર છે" "ફેરફાર કરો" "સમય" "કલાક, મિનિટ અને સેકન્ડ બતાવો" "કલાક અને મિનિટ બતાવો (ડિફોલ્ટ)" "આ આઇકન બતાવશો નહીં" "હંમેશાં ટકાવારી બતાવો" "ચાર્જ થાય ત્યારે ટકાવારી બતાવો (ડિફોલ્ટ)" "આ આઇકન બતાવશો નહીં" "ઓછી પ્રાધાન્યતાનું નોટિફિકેશન આઇકન બતાવો" "અન્ય" "ટાઇલ કાઢી નાખો" "ટાઇલને અંતે ઉમેરો" "ટાઇલ ખસેડો" "ટાઇલ ઉમેરો" "%1$d પર ખસેડો" "જગ્યા પર %1$d ઉમેરો" "જગ્યા %1$d" "ટાઇલ ઉમેરી" "ટાઇલ કાઢી નાખી" "ઝડપી સેટિંગ એડિટર." "%1$s નોટિફિકેશન: %2$s" "સેટિંગ ખોલો." "ઝડપી સેટિંગ ખોલો." "ઝડપી સેટિંગ બંધ કરો." "%s તરીકે સાઇન ઇન કર્યું" "વપરાશકર્તા પસંદ કરો" "કોઈ ઇન્ટરનેટ નથી" "%s સેટિંગ ખોલો." "સેટિંગના ક્રમમાં ફેરફાર કરો." "પાવર મેનૂ" "%2$d માંથી %1$d પૃષ્ઠ" "લૉક સ્ક્રીન" "સારસંભાળના પગલાં જુઓ" "સારસંભાળના પગલાં જુઓ" "તમારા ડિવાઇસને અનપ્લગ કરો" "તમારું ડિવાઇસ ચાર્જિંગ પોર્ટની પાસે ગરમ થઈ રહ્યું છે. જો તે કોઈ ચાર્જર અથવા USB ઍક્સેસરી સાથે કનેક્ટેડ હોય, તો તેને અનપ્લગ કરો અને ધ્યાન રાખો, કારણ કે કેબલ ગરમ પણ હોઈ શકે છે." "સારસંભાળના પગલાં જુઓ" "ડાબો શૉર્ટકટ" "જમણો શૉર્ટકટ" "ડાબો શૉર્ટકટ પણ અનલૉક કરે છે" "જમણો શૉર્ટકટ પણ અનલૉક કરે છે" "કોઈ નહીં" "%1$s લૉન્ચ કરો" "અન્ય ઍપ્લિકેશનો" "વર્તુળ" "સરવાળો" "બાદબાકી" "ડાબે" "જમણે" "મેનૂ" "%1$s ઍપ્લિકેશન" "અલર્ટ" "બૅટરી" "સ્ક્રીનશૉટ" "Instant Apps" "સેટઅપ કરો" "સ્ટોરેજ" "હિન્ટ" "Instant Apps" "%1$s ચાલી રહી છે" "ઍપ ઇન્સ્ટૉલ કર્યા વિના ખુલી જાય છે." "ઍપ ઇન્સ્ટૉલ કર્યા વિના ખુલી જાય છે. વધુ જાણવા માટે ટૅપ કરો." "ઍપની માહિતી" "બ્રાઉઝર પર જાઓ" "મોબાઇલ ડેટા" "%1$s%2$s" "%1$s, %2$s" "વાઇ-ફાઇ બંધ છે" "બ્લૂટૂથ બંધ છે" "ખલેલ પાડશો નહીં બંધ છે" "ખલેલ પાડશો નહીં ચાલુ છે" "ખલેલ પાડશો નહીં એક સ્વચાલિત નિયમ દ્વારા ચાલુ કરાયું હતું (%s)." "ખલેલ પાડશો નહીં એક ઍપ્લિકેશન દ્વારા ચાલુ કરાયું હતું (%s)." "ખલેલ પાડશો નહીં એક સ્વચાલિત નિયમ અથવા ઍપ્લિકેશન દ્વારા ચાલુ કરાયું હતું." "પૃષ્ઠભૂમિમાં ચાલી રહેલ ઍપ્લિકેશનો" "બૅટરી અને ડેટા વપરાશ વિશેની વિગતો માટે ટૅપ કરો" "મોબાઇલ ડેટા બંધ કરીએ?" "તમને %s મારફતે ડેટા અથવા ઇન્ટરનેટનો ઍક્સેસ મળશે નહીં. ઇન્ટરનેટ માત્ર વાઇ-ફાઇ દ્વારા ઉપલબ્ધ થશે." "તમારા કૅરિઅર" "%s પર પાછા સ્વિચ કરીએ?" "મોબાઇલ ડેટાને ઉપલબ્ધતાના આધારે ઑટોમૅટિક રીતે સ્વિચ કરવામાં આવશે નહીં" "ના, આભાર" "હા, સ્વિચ કરો" "કોઈ ઍપ પરવાનગી વિનંતીને અસ્પષ્ટ કરતી હોવાને કારણે, સેટિંગ તમારા પ્રતિસાદને ચકાસી શકતું નથી." "%1$sને %2$s સ્લાઇસ બતાવવાની મંજૂરી આપીએ?" "- મારાથી %1$sની માહિતી વાંચી શકાતી નથી" "- મારાથી %1$sની અંદર ક્રિયાઓ કરી શકાતી નથી" "%1$sને કોઈપણ ઍપના સ્લાઇસ બતાવવાની મંજૂરી આપો" "મંજૂરી આપો" "નકારો" "બૅટરી સેવર શેડ્યૂલ કરવા માટે ટૅપ કરો" "જ્યારે બૅટરી સંભવિત રૂપે પૂરી થવામાં હોય ત્યારે બૅટરી સેવર ચાલુ કરો" "ના, આભાર" "Dump SysUI Heap" "ઉપયોગમાં છે" "ઍપ્લિકેશન તમારા %sનો ઉપયોગ કરી રહી છે." ", " " અને " "%1$s દ્વારા ઉપયોગ થઈ રહ્યો છે" "%1$s દ્વારા તાજેતરમાં ઉપયોગ કરવામાં આવ્યો" "(ઑફિસ)" "ફોન કૉલ" "(%s મારફતે)" "(%s)" "(%1$s%2$s)" "કૅમેરા" "લોકેશન" "માઇક્રોફોન" "સ્ક્રીન રેકોર્ડિંગ" "કોઈ શીર્ષક નથી" "સ્ટૅન્ડબાય" "ફૉન્ટનું કદ" "વધુ નાનું બનાવો" "વધુ મોટું બનાવો" "વિસ્તૃતીકરણ વિંડો" "વિસ્તૃતીકરણ વિંડોના નિયંત્રણો" "મોટું કરો" "નાનું કરો" "ઉપર ખસેડો" "નીચે ખસેડો" "ડાબી બાજુ ખસેડો" "જમણી બાજુ ખસેડો" "મેગ્નિફાયરની પહોળાઈ વધારો" "મેગ્નિફાયરની પહોળાઈ ઘટાડો" "મેગ્નિફાયરની ઊંચાઈ વધારો" "મેગ્નિફાયરની ઊંચાઈ ઘટાડો" "મોટું કરવાની સુવિધાવાળી સ્વિચ" "પૂર્ણ સ્ક્રીનને મોટી કરો" "સ્ક્રીનનો કોઈ ભાગ મોટો કરો" "મોટા કરવાના સેટિંગ ખોલો" "મોટા કરવાના સેટિંગ બંધ કરો" "ફેરફાર કરવાના મોડમાંથી બહાર નીકળો" "કદ બદલવા માટે ખૂણો ખેંચો" "ડાયગોનલ સ્ક્રોલિંગને મંજૂરી આપો" "કદ બદલો" "મોટું કરવાનો પ્રકાર બદલો" "કદ બદલવાની પ્રક્રિયા સમાપ્ત કરો" "સૌથી ઉપરનું હેન્ડલ" "ડાબું હૅન્ડલ" "જમણું હૅન્ડલ" "નીચેનું હૅન્ડલ" "મોટા કરવાના સેટિંગ" "મેગ્નિફાયરનું કદ" "નાનું-મોટું કરો" "મધ્યમ" "નાનું" "મોટું" "પૂર્ણ સ્ક્રીન" "થઈ ગયું" "ફેરફાર કરો" "મેગ્નિફાયર વિન્ડોના સેટિંગ" "ઍક્સેસિબિલિટી સુવિધાઓ ખોલવા માટે ટૅપ કરો. સેટિંગમાં આ બટનને કસ્ટમાઇઝ કરો અથવા બદલો.\n\n""સેટિંગ જુઓ" "તેને હંગામી રૂપે ખસેડવા માટે બટનને કિનારી પર ખસેડો" "છેલ્લો ફેરફાર રદ કરો" "%s શૉર્ટકટ કાઢી નાખ્યો" "{count,plural, =1{# શૉર્ટકટ કાઢી નાખ્યો}one{# શૉર્ટકટ કાઢી નાખ્યો}other{# શૉર્ટકટ કાઢી નાખ્યા}}" "ઉપર ડાબે ખસેડો" "ઉપર જમણે ખસેડો" "નીચે ડાબે ખસેડો" "નીચે જમણે ખસેડો" "કિનારી પર ખસેડો અને છુપાવો" "કિનારીથી ખસેડો અને બતાવો" "કાઢી નાખો" "ટૉગલ કરો" "ડિવાઇસનાં નિયંત્રણો" "નિયંત્રણો ઉમેરવા માટે ઍપ પસંદ કરો" "{count,plural, =1{# નિયંત્રણ ઉમેર્યું.}one{# નિયંત્રણ ઉમેર્યું.}other{# નિયંત્રણ ઉમેર્યા.}}" "કાઢી નાખ્યું" "%s ઉમેરીએ?" "%s પસંદ કરી શકે છે કે કયા નિયંત્રણો અને કન્ટેન્ટ અહીં બતાવવામાં આવે." "%s માટે નિયંત્રણો કાઢી નાખીએ?" "મનપસંદમાં ઉમેર્યું" "મનપસંદમાં ઉમેર્યું, સ્થાન %d" "મનપસંદમાંથી કાઢી નાખ્યું" "મનપસંદમાં ઉમેરો" "મનપસંદમાંથી કાઢી નાખો" "સ્થાન %d પર ખસેડો" "નિયંત્રણો" "ઝડપથી ઍક્સેસ કરવા માટે ડિવાઇસ નિયંત્રણો પસંદ કરો" "નિયંત્રણોને ફરીથી ગોઠવવા માટે તેમને હોલ્ડ કરીને ખેંચો" "બધા નિયંત્રણો કાઢી નાખ્યા" "ફેરફારો સાચવ્યા નથી" "અન્ય બધી ઍપ જુઓ" "ફરીથી ગોઠવો" "નિયંત્રણો ઉમેરો" "ફેરફાર કરવા માટે પાછા જાઓ" "નિયંત્રણો લોડ કરી શકાયા નથી. ઍપના સેટિંગ બદલાયા નથી તેની ખાતરી કરવા માટે %s ઍપ ચેક કરો." "સુસંગત નિયંત્રણો ઉપલબ્ધ નથી" "અન્ય" "ડિવાઇસનાં નિયંત્રણોમાં ઉમેરો" "ઉમેરો" "કાઢી નાખો" "%s દ્વારા સૂચવેલા" "ડિવાઇસ લૉક કરેલું છે" "લૉક સ્ક્રીનમાંથી ડિવાઇસ બતાવીએ અને નિયંત્રિત કરીએ?" "તમે તમારા બાહ્ય ડિવાઇસ માટેના નિયંત્રણો લૉક સ્ક્રીન પર ઉમેરી શકો છો.\n\nતમારી ડિવાઇસ ઍપ કદાચ તમને તમારો ફોન કે ટૅબ્લેટ અનલૉક કર્યા વિના અમુક ડિવાઇસ નિયંત્રિત કરવાની મંજૂરી આપી શકે.\n\nતમે ગમે ત્યારે સેટિંગમાં જઈને ફેરફાર કરી શકો છો." "લૉક સ્ક્રીનમાંથી ડિવાઇસ નિયંત્રિત કરીએ?" "તમે તમારા ફોન કે ટૅબ્લેટને અનલૉક કર્યા વિના અમુક ડિવાઇસ નિયંત્રિત કરી શકો છો. તમારી ડિવાઇસ ઍપ નક્કી કરે છે કે આ રીતે કયા ડિવાઇસને નિયંત્રિત કરવા." "ના, આભાર" "હા" "પિનમાં અક્ષરો અથવા પ્રતીકોનો સમાવેશ થાય છે" "%sને ચકાસો" "ખોટો પિન" "પિન દાખલ કરો" "બીજા પિનને અજમાવી જુઓ" "%s માટે ફેરફાર કન્ફર્મ કરો" "વધુ જોવા માટે સ્વાઇપ કરો" "ચહેરાના પ્રમાણીકરણ માટે ફરીથી પ્રયાસ કરો" "સુઝાવ લોડ કરી રહ્યાં છીએ" "મીડિયા" "શું %1$s માટે મીડિયાના નિયંત્રણો છુપાવીએ?" "હાલનું મીડિયા સત્ર છુપાવી શકાતું નથી." "છુપાવો" "ફરી શરૂ કરો" "સેટિંગ" "%3$s પર %2$sનું %1$s ગીત ચાલી રહ્યું છે" "%2$sમાંથી %1$s" "%1$s ચાલી રહી છે" "ચલાવો" "થોભાવો" "પહેલાનો ટ્રૅક" "આગલો ટ્રૅક" "કનેક્ટ કરી રહ્યાં છીએ" "ચલાવો" "%1$s ખોલો" "%3$s પર %2$sનું %1$s ગીત ચલાવો" "%2$s પર %1$s ગીત ચલાવો" "તમારા માટે" "છેલ્લો ફેરફાર રદ કરો" "%1$s પર ચલાવવા માટે વધુ નજીક ખસેડો" "અહીં ચલાવવા માટે, %1$sની નજીક લાવો" "%1$s પર ચલાવવામાં આવી રહ્યું છે" "કંઈક ખોટું થયું. ફરી પ્રયાસ કરો." "લોડ થઈ રહ્યું છે" "ટૅબ્લેટ" "તમારું મીડિયા કાસ્ટ કરી રહ્યાં છીએ" "%1$s કાસ્ટ કરી રહ્યાં છીએ" "નિષ્ક્રિય, ઍપને ચેક કરો" "મળ્યું નથી" "નિયંત્રણ ઉપલબ્ધ નથી" "%1$sને ઍક્સેસ કરી શક્યાં નહીં. નિયંત્રણ હજી પણ ઉપલબ્ધ છે અને તે કે ઍપના સેટિંગ બદલાયા નથી તેની ખાતરી કરવા માટે %2$s ઍપ ચેક કરો." "ઍપ ખોલો" "સ્ટેટસ લોડ કરી શકાતું નથી" "ભૂલ, ફરીથી પ્રયાસ કરો" "નિયંત્રણો ઉમેરો" "નિયંત્રણોમાં ફેરફાર કરો" "ઍપ ઉમેરો" "ઍપ કાઢી નાખો" "આઉટપુટ ઉમેરો" "ગ્રૂપ" "1 ડિવાઇસ પસંદ કર્યું" "%1$d ડિવાઇસ પસંદ કર્યા" "(ડિસ્કનેક્ટ કરેલું)" "સ્વિચ કરી શકતા નથી. ફરી પ્રયાસ કરવા માટે ટૅપ કરો." "ડિવાઇસ કનેક્ટ કરો" "આ સત્ર કાસ્ટ કરવા માટે, કૃપા કરીને ઍપ ખોલો." "અજાણી ઍપ" "કાસ્ટ કરવાનું રોકો" "ઑડિયો આઉટપુટ માટે ઉપલબ્ધ ડિવાઇસ." "વૉલ્યૂમ" "%1$d%%" "સ્પીકર અને ડિસ્પ્લે" "સૂચવેલા ડિવાઇસ" "મીડિયાને બીજા ડિવાઇસ પર ખસેડવા માટે તમારું શેર કરેલું સત્ર રોકો" "રોકો" "બ્રોડકાસ્ટ પ્રક્રિયાની કામ કરવાની રીત" "બ્રોડકાસ્ટ કરો" "સુસંગત બ્લૂટૂથ ડિવાઇસ ધરાવતા નજીકના લોકો તમે જે મીડિયા બ્રોડકાસ્ટ કરી રહ્યાં છો તે સાંભળી શકે છે" "તમારા બ્રોડકાસ્ટને સાંભળવા માટે, સુસંગત બ્લૂટૂથ ડિવાઇસ ધરાવતા નજીકના લોકો તમારો QR કોડ સ્કૅન કરી શકે છે અથવા તમારા બ્રોડકાસ્ટનું નામ અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે" "બ્રોડકાસ્ટનું નામ" "પાસવર્ડ" "સાચવો" "શરૂ થઈ રહ્યું છે…" "બ્રોડકાસ્ટ કરી શકતા નથી" "સાચવી શકતા નથી. ફરી પ્રયાસ કરો." "સાચવી શકતા નથી." "ઓછામાં ઓછા 4 અક્ષરનો ઉપયોગ કરો" "%1$d કરતાં ઓછા અક્ષરનો ઉપયોગ કરો" "બિલ્ડ નંબર" "બિલ્ડ નંબર ક્લિપબૉર્ડ પર કૉપિ કર્યો." "વાતચીત ખોલો" "વાતચીતના વિજેટ" "તમારી હોમ સ્ક્રીનમાં વાતચીત ઉમેરવા માટે તેના પર ટૅપ કરો" "તમારી તાજેતરની વાતચીતો અહીં બતાવવામાં આવશે" "પ્રાધાન્યતા ધરાવતી વાતચીતો" "તાજેતરની વાતચીતો" "%1$s દિવસ પહેલાં" "1 અઠવાડિયા પહેલાં" "2 અઠવાડિયા પહેલાં" "1 અઠવાડિયા કરતાં પહેલાંથી" "2 અઠવાડિયા કરતાં પહેલાંથી" "જન્મદિવસ" "આ તો %1$sનો જન્મદિવસ છે" "જલ્દી જ જન્મદિવસ છે" "ટૂંક સમયમાં %1$sનો જન્મદિવસ આવશે" "વર્ષગાંઠ" "આ તો %1$sની લગ્નતિથિ છે" "સ્થાન શેર કરીએ છીએ" "%1$s સ્થાન શેર કરી રહ્યાં છે" "નવી સ્ટોરી" "%1$s દ્વારા નવી સ્ટોરી શેર કરવામાં આવી" "જોઈ રહ્યાં છે" "સાંભળી રહ્યાં છીએ" "રમી રહ્યાં છે" "મિત્રો" "આજે રાતે ચૅટ કરીએ!" "ટૂંક સમયમાં કન્ટેન્ટ બતાવવામાં આવશે" "ચૂકી ગયેલો કૉલ" "%d+" "તાજેતરના મેસેજ, ચૂકી ગયેલા કૉલ અને સ્ટેટસ અપડેટ જુઓ" "વાતચીત" "\'ખલેલ પાડશો નહીં\'ની સુવિધા દ્વારા થોભાવેલું" "%1$s દ્વારા કોઈ સંદેશ મોકલવામાં આવ્યો: %2$s" "%1$s દ્વારા કોઈ છબી મોકલવામાં આવી" "%1$s દ્વારા નવી સ્ટેટસ અપડેટ પોસ્ટ કરવામાં આવી: %2$s" "ઉપલબ્ધ છે" "તમારું બૅટરી મીટર વાંચવામાં સમસ્યા આવી" "વધુ માહિતી માટે ટૅપ કરો" "કોઈ અલાર્મ સેટ નથી" "સ્ક્રીન લૉક દાખલ કરો" "ફિંગરપ્રિન્ટ સેન્સર" "ખાતરી કરો" "ડિવાઇસ અનલૉક કરો" "ખોલવા માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરો" "પ્રમાણીકરણ આવશ્યક છે. પ્રમાણિત કરવા માટે ફિંગરપ્રિન્ટ સેન્સરને ટચ કરો." "ફોન કૉલ ચાલુ છે" "મોબાઇલ ડેટા" "%1$s / %2$s" "કનેક્ટ કરેલું" "હંગામી રીતે કનેક્ટ કર્યું" "નબળું કનેક્શન" "મોબાઇલ ડેટા ઑટોમૅટિક રીતે કનેક્ટ થશે નહીં" "કોઈ કનેક્શન નથી" "બીજાં કોઈ નેટવર્ક ઉપલબ્ધ નથી" "કોઈ નેટવર્ક ઉપલબ્ધ નથી" "વાઇ-ફાઇ" "કનેક્ટ કરવા માટે નેટવર્ક પર ટૅપ કરો" "વાઇ-ફાઇ નેટવર્ક જોવા માટે અનલૉક કરો" "નેટવર્ક શોધી રહ્યાં છીએ…" "નેટવર્ક સાથે કનેક્ટ કરવામાં નિષ્ફળ થયાં" "હમણાં પૂરતું વાઇ-ફાઇ ઑટોમૅટિક રીતે કનેક્ટ થશે નહીં" "બધા જુઓ" "બીજા નેટવર્ક પર જવા માટે, ઇથરનેટ ડિસ્કનેક્ટ કરો" "ડિવાઇસના અનુભવને બહેતર બનાવવા માટે, વાઇ-ફાઇ બંધ હોય ત્યારે પણ ઍપ અને સેવાઓ કોઈપણ સમયે વાઇ-ફાઇ નેટવર્ક સ્કૅન કરી શકે છે. તમે વાઇ-ફાઇ સ્કૅનિંગના સેટિંગમાં જઈને આને બદલી શકો છો. ""બદલો" "એરપ્લેન મોડ બંધ કરો" "ઝડપી સેટિંગમાં %1$s નીચે જણાવેલા ટાઇલ ઉમેરવા માગે છે" "ટાઇલ ઉમેરો" "ટાઇલ ઉમેરશો નહીં" "વપરાશકર્તા પસંદ કરો" "{count,plural, =1{# ઍપ સક્રિય છે}one{# ઍપ સક્રિય છે}other{# ઍપ સક્રિય છે}}" "નવી માહિતી" "સક્રિય ઍપ" "જ્યારે તમે આ ઍપનો ઉપયોગ ન કરતા હો, ત્યારે પણ તે સક્રિય અને ચાલતી હોય છે. આનાથી તેની કાર્યક્ષમતામાં સુધારો થાય છે, પરંતુ બૅટરીની આવરદાને અસર પણ થઈ શકે છે." "રોકો" "બંધ કરેલી છે" "થઈ ગયું" "કૉપિ કરવામાં આવી" "%1$sમાંથી" "કૉપિ કરેલી ટેક્સ્ટ છોડી દો" "કૉપિ કરેલી ટેક્સ્ટમાં ફેરફાર કરો" "કૉપિ કરેલી છબીમાં ફેરફાર કરો" "નજીકના ડિવાઇસને મોકલો" "જોવા માટે ટૅપ કરો" "ટેક્સ્ટ કૉપિ કરી" "છબી કૉપિ કરી" "કન્ટેન્ટ કૉપિ કર્યું" "ક્લિપબોર્ડ એડિટર" "ક્લિપબોર્ડ" "છબીનો પ્રીવ્યૂ" "ફેરફાર કરો" "ઉમેરો" "વપરાશકર્તાઓને મેનેજ કરો" "આ નોટિફિકેશન તેને વિભાજિત સ્ક્રીનમાં ખેંચવાની સુવિધાને સપોર્ટ કરતું નથી" "વાઇ-ફાઇ ઉપલબ્ધ નથી" "પ્રાધાન્યતા મોડ" "અલાર્મ સેટ" "કૅમેરા બંધ છે" "માઇક્રોફોન બંધ છે" "કૅમેરા અને માઇક બંધ છે" "Assistant સાંભળી રહ્યું છે" "{count,plural, =1{# નોટિફિકેશન}one{# નોટિફિકેશન}other{# નોટિફિકેશન}}" "%1$s, %2$s" "નોંધ લેવી" "નોંધ લેવી, %1$s" "બ્રૉડકાસ્ટ કરી રહ્યાં છે" "%1$s બ્રોડકાસ્ટ કરવાનું રોકીએ?" "જો તમે %1$s બ્રોડકાસ્ટ કરો અથવા આઉટપુટ બદલો, તો તમારું હાલનું બ્રોડકાસ્ટ બંધ થઈ જશે" "%1$s બ્રોડકાસ્ટ કરો" "આઉટપુટ બદલો" "અજાણ" "h:mm" "kk:mm" "શું %sને ડિવાઇસનો બધો લૉગ ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?" "એક-વખતના ઍક્સેસની મંજૂરી આપો" "મંજૂરી આપશો નહીં" "તમારા ડિવાઇસ પર થતી કામગીરીને ડિવાઇસ લૉગ રેકોર્ડ કરે છે. ઍપ આ લૉગનો ઉપયોગ સમસ્યાઓ શોધી તેનું નિરાકરણ કરવા માટે કરી શકે છે.\n\nઅમુક લૉગમાં સંવેદનશીલ માહિતી હોઈ શકે, આથી ડિવાઇસનો બધો લૉગ ઍક્સેસ કરવાની મંજૂરી માત્ર તમારી વિશ્વાસપાત્ર ઍપને જ આપો. \n\nજો તમે આ ઍપને ડિવાઇસનો બધો લૉગ ઍક્સેસ કરવાની મંજૂરી ન આપો, તો પણ તે તેના પોતાના લૉગ ઍક્સેસ કરી શકે છે. તમારા ડિવાઇસના નિર્માતા હજી પણ કદાચ તમારા ડિવાઇસ પર અમુક લૉગ અથવા માહિતી ઍક્સેસ કરી શકે છે." "વધુ જાણો" "%s પરથી વધુ જાણો" "%1$s ખોલો" "Wallet ઍપને શૉર્ટકટ તરીકે ઉમેરવા માટે, ખાતરી કરો કે ઍપ ઇન્સ્ટૉલ કરેલી હોય" "Wallet ઍપને શૉર્ટકટ તરીકે ઉમેરવા માટે, ખાતરી કરો કે ઓછામાં ઓછું એક કાર્ડ ઉમેરવામાં આવ્યું હોય" "Home ઍપને શૉર્ટકટ તરીકે ઉમેરવા માટે, ખાતરી કરો કે ઍપ ઇન્સ્ટૉલ કરેલી હોય" "• ઓછામાં ઓછું એક ડિવાઇસ કે ડિવાઇસ પૅનલ ઉપલબ્ધ છે" "નોંધ લેવાના શૉર્ટકટનો ઉપયોગ કરવા માટે, નોંધ માટેની ડિફૉલ્ટ ઍપ પસંદ કરો" "ઍપ પસંદ કરો" "શૉર્ટકટને ટચ વડે પળભર દબાવી રાખો" "રદ કરો" "હમણાં સ્ક્રીન સ્વિચ કરો" "ફોનને અનફોલ્ડ કરો" "સ્ક્રીન સ્વિચ કરીએ?" "વધુ રિઝોલ્યુશન માટે, રીઅર કૅમેરાનો ઉપયોગ કરો" "વધુ રિઝોલ્યુશન માટે, ફોનને ફ્લિપ કરો" "ફોલ્ડ કરી શકાય એવું ડિવાઇસ અનફોલ્ડ કરવામાં આવી રહ્યું છે" "ફોલ્ડ કરી શકાય એવું ડિવાઇસ ફ્લિપ કરવામાં આવી રહ્યું છે" "%s બૅટરી બાકી છે" "તમારા સ્ટાઇલસને ચાર્જર સાથે કનેક્ટ કરો" "સ્ટાઇલસની બૅટરીમાં ચાર્જ ઓછો છે" "વીડિયો કૅમેરા" "કોઈ વ્યક્તિગત ઍપ પરથી કૉલ કરી શકાશે નહીં" "તમારી સંસ્થા તમને માત્ર ઑફિસ માટેની ઍપ પરથી કૉલ કરવાની મંજૂરી આપે છે" "ઑફિસની પ્રોફાઇલ પર સ્વિચ કરો" "ઑફિસ માટેની કોઈ ફોન ઍપ ઇન્સ્ટૉલ કરો" "રદ કરો" "લૉક સ્ક્રીન કસ્ટમાઇઝ કરો" "લૉક સ્ક્રીનને કસ્ટમાઇઝ કરવા માટે અનલૉક કરો" "વાઇ-ફાઇ ઉપલબ્ધ નથી" "કૅમેરા બ્લૉક કરેલો છે" "કૅમેરા અને માઇક્રોફોન બ્લૉક કરેલા છે" "માઇક્રોફોન બ્લૉક કરેલો છે" "પ્રાધાન્યતા મોડ ચાલુ છે" "Assistant સક્રિય છે" "સેટિંગમાં નોંધની ડિફૉલ્ટ ઍપ સેટ કરો" "ઍપ ઇન્સ્ટૉલ કરો" "માઇક્રોફોન અને કૅમેરા" "તાજેતરનો ઍપનો વપરાશ" "તાજેતરનો ઍક્સેસ મેનેજ કરો" "થઈ ગયું" "મોટું કરો અને વિકલ્પો બતાવો" "નાનું કરો" "આ ઍપ બંધ કરો" "%1$s બંધ છે" "સેવા મેનેજ કરો" "ઍક્સેસ મેનેજ કરો" "ફોન કૉલ દ્વારા ઉપયોગ ચાલુ છે" "તાજેતરમાં ફોન કૉલમાં ઉપયોગ કરવામાં આવ્યો" "%1$s દ્વારા ઉપયોગ ચાલુ છે" "%1$s દ્વારા તાજેતરમાં ઉપયોગ કરવામાં આવ્યો" "%1$s (%2$s) દ્વારા ઉપયોગ ચાલુ છે" "%1$s (%2$s) દ્વારા તાજેતરમાં ઉપયોગ કરવામાં આવ્યો" "%1$s (%2$s%3$s) દ્વારા ઉપયોગ ચાલુ છે" "%1$s (%2$s%3$s) દ્વારા તાજેતરમાં ઉપયોગ કરવામાં આવ્યો"